________________
૬૦
ઉમિતિ કથા સારેશદ્વાર
કરી પાશ–રાશ છેબ્રુવા જાઉ છું, ત્યાં નરસુંદરીએ ફરી લેાકપાલદેવાને ઉદ્દેશીને કહ્યું:
“ હું લેાકપાલા ! મારા દુઃખીયારીના આપ પ્રાણી ગ્રહણ કરશે. જન્માન્તરામાં આવા પ્રસંગ કી પ્રાપ્ત ન થાઓ. ’
નિર્મળ હૃદયા નરસુંદરીના આશય નિર્મળ હતા. પતિદેવ સાથે જન્માંતરામાં કલેશ-કકાશ ન થાએ એ ભાવ હતા. પશુ શૈલરાજે મારા કાનમાં કહ્યું: સાંભળ્યું ને ? આ ભવમાં નરસુંદરી તારા સંબંધ ઈચ્છતી નથી પણ આવતા ભવમાં ય તારા પનારા ઇચ્છતી નથી.
શશેખર શૈલરાજની વાત
મને સથા સત્ય જણાઈ. કારણ કે સુંદરીએ જણાવ્યું: “ આવે! પ્રસ`ગ જન્માન્તરામાં પણ પ્રાપ્ત ન થાઓ.” આ પ્રસ`ગ એટલે મારી સાથેના લગ્ન. મને થયું કે જે મારા સંબંધ ઇચ્છતી નથી એને જીવાડીને શું કામ છે ? મરવા દે એ નાગણને.
શૈલરાજના સ્તબ્ધચિત્ત લેપના પ્રતાપે ઉપરના વિચારશ મને આવ્યા. નરસુંદરીને મચાવવાના ઉપાય પડતા મૂકયા. દ્વાર ગળામાં ખરાખર ફસાવી તે લટકી પડી. ક્ષણવારમાં ચડી દેવી કરતાંય માટી જીભ બહાર નીકળી આવી. નયનના ડાળા બહાર નીકળી આવ્યા. અલ્પ સમયમાં પ્રાણા પણ ચાલ્યા ગયા. માતા શ્રીવિમલમાલતીના આપઘાત :
મહેલમાંથી નરસુંદરી અને એની પાછળ હું નીકળેલા એ માતાના જોવામાં આવી ગયું. એથી એને વિચાર આવ્યે કે અપમાનિતા નરસુંદરી રીસાઈને કયાંક ચાલી જતી જણાય