________________
નરસુ દરી
ակ
દુષ્ટાના પક્ષ લેનાર અને જેને મે' તરણેાડી દ્વીધી એને સ્થાન આપનાર તારૂં મુખ પણ હું જોવા માગતા નથી. દૂર થા.”
મારા ક્રોધ ભભૂકી ઉઠ્યો, માતાએ કરેલા ઉપકારા વિસરી ગયે। અને વાત્સલ્યમૂર્તિ માતાના મસ્તક ઉપર જોરથી લાત મારી. આકા વચનથી અપમાન કરી કાઢી મૂકી.
મારી શાણી માતા સમજી ગઈ કે આ મારા પુત્ર અભિમાનનું બાવલું છે. કદાગ્રહ મૂકે એ સંભવતું નથી. ઉદાસ વર્ઝને મહેલમાં પાછી આવી અને ખનેલી ઘટના નરસુંદરીને કહી સભળાવી.
કડાકા સાથે વાદળમાંથી પડેલી વીજળી મકાનને ધરતી પર ઢાળી દે તેમ મારા અશ્રાવ્ય અને હૃદયભેદક વચના સાંભળીને એ ધરતી પર ઢળી પડી. પેાતાનું ભાન ગુમાવી સૂચ્છિત થઈ ગઈ.
શીતાચાર દ્વારા એની મૂર્છા દૂર કરવામાં આવી અને કરુણુ સ્વરે વિલાપ કરવા લાગી. એણીના વિલાપે બધાના હૃદયને કપાવી મૂકયાં, સૌ વિલાપ કરવા લાગ્યા. ધીરજ ધરી માતાએ શાત્ત્વના આપતાં જણુાવ્યું:
બેટા નરસુંદરી ! તું શાંત થા. તારા પતિ અભિમાનથી ચકચૂર છે. એ અક્કડ અને કાષ્ટ જેવા જડ બની ગયા છે. એનું હૃદય વા કરતાં વધુ કઠાર છે. વિલાપ અધ કર, વિષાદ એછે. કર, ધૈય અને સાહસનું અવલ ખન લે. એક ઉપાય બતાવું તે અમલમાં મૂકી જો.
હું તને