________________
નરસુ દરી
૪૫
ઃઃ
મારા અહીંના આગમનનું કારણ બીજા રાજ્યામાં પણ ખૂખ જાહેર બની ગયું છે. શ્રી નરવાહન રાજા વિશિષ્ટ કાટિના ઉદાર, યશસ્વી અને સન્માનનીય વ્યક્તિ છે. હું મારી પુત્રીને આપ્યા વિના પાછે! વળીશ તા મારા અને નરવાહન રાજાના કુટુ‘ખમાં શરમજનક બીના લેખાશે. એ કરતાં નરસુંદરીના લગ્ન કરાવીને જઉ તે એ ઘણું સુચેાગ્ય લેખાશે.”
શ્રી નરકેશરી મહારાજાએ નરસુંદરીને મેલાવી અને પેાતાની ઈચ્છા જણાવી બધી વાતાથી માહિતગાર કરી.
પુણ્યાદયે એને પ્રેરણા કરી કે તારે રિપુદારણુ સાથે લગ્ન કરવા જોઇએ. એથી ઉભય રાજવી કુળાનું સન્માન જળવાશે અને તારા પિતાની આજ્ઞા ઉઠાવવાના તને લાભ મળશે એટલે એણીએ પણ સહુ સમતિ આપી.
શ્રી નરકેશરી મહારાજા મારા પિતાજીની પાસે આવ્યા અને જણાવ્યું. હું રાજન્ ! હું મારી વહાલસેાઈ કન્યા આપના પુત્રને આપું છું. પરીક્ષાની અગ્નિ પરીક્ષા કરવી ચાગ્ય નથી, એ વાતને તિલાંજલિ આપે.
વળી જો લગ્ન નહિ થાય તા અધમ વ્યક્તિઓ માટે નિંદ્યાનું માટુ' કારણ મળશે. એટલે બધા વિચારાને પડતા મૂકી કુમાર-કુમારીના વિધિપૂર્વક લગ્ન કરી કકુના તિલક કરીએ. આપ સ્વીકાર કરે.
પિતાજીએ આ વાત સહર્ષ સ્વીકારી. તરતજ જોષી ખાલાવ્યા. નજીકના શુભ દિવસે જ લગ્નાત્સવ કરી અમે ને પરણાવ્યા.