________________
૫૦
સતાષ આપેા. આપના પવિત્ર મુખથી હું કળાએ આતુરતા પૂર્વક સાંભળવા ઇચ્છુ છુ.
ઉપમિતિ કથા સારોદ્ધાર
A
<<
શૈલરાજ પણ સમયની શેાધમાં હતા. આ લાગ જોઈ એણે ચેાગશક્તિથી મારા શરીરમાં પ્રવેશ કર્યાં. મારી વિશાળ છાતી ઉપર સ્તબ્ધચિત્ત ” લેપનું ખૂબ વિલેપન કરવામાં આવ્યું. લેપના તીવ્ર પ્રભાવ પથરાયે. મારૂં હૃદય પાષાણુ જેવું કઠાર ખની ગયું. અરે ! આ દુષ્ટા મને પ્રશ્ન પૂછે છે ? પડિતાઈના અભિમાનથી મને હસે છે ? આવી કુલટા પત્નીનું મારે શું પ્રયેાજન ?
મેં તાડુકીને કહ્યું, અહાર નિકળી જા. સાથે રહેવું ન ગેાઠે. માં મારે નથી જોવું.
અરે રડે ! મારા આ મહેલમાંથી તારા જેવી ભણેલીને મારા જેવા મૂખ ચાલ, આ મહેલ છેાડી દૂર જા. તારૂં
વિના અવસરે થયેલા મારા કટુ કાપાવેશને જોઇ હિમપાતથી મળીને શ્યામ બનેલી ક્રમળીનીની જેમ શ્યામ અને તેજવિહીન બની ગઇ. પેાતાનું મુખ પાલવના છેડાથી છૂપાવી દીધું. અશ્રુધારા વહાવતી અને શરીરે ધ્રુજતી મારા મહેલમાંથી અહાર નીકળી માતાજીના મહેલ તરફ ચાલી ગઇ.
મારી છાતી ઉપરના લેપ સૂકાઈ ગયા એટલે મારૂં અંતઃકણુ કાંઈક કૂણું બન્યું. મને મારી વર્તણૂંક માટે પશ્ચાત્તાપ થવા લાગ્યા. મારા ઉપર અતિસ્નેહ ધરનારી અને પ્રિયતમ માની દેવની જેમ પૂજા કરનારી પ્રિયતમાના આ રીતે ધૃષ્ટતાપૂર્વક તિરસ્કાર કર્યો તે સારૂં ન કર્યું.