________________
ઉપમિતિ કથા સારદ્વાર
એકદમ આવી ટપક્યાં. એમને જોતાં જ આસન ઉપરથી તરત જ હું ઉભું થઈ ગયે.
કળાચાયે મને પૂછયું. દુષ્ટ ! શે ઉત્તર આ વખતે તું આપે છે? આસન ઉપર તું બેઠે હતું કે નહિ? તારી પાસે કયે બચાવ છે?
મેં તરત જ કાન બંધ કરી દીધા. અરે ! આપ આ શું બેલે છે? આ કુમારે મારા ઉપર કેશીલા છે એટલે પોતે અપરાધ કરી મારા ઉપર આરોપ મૂકે છે.
મારો ધૃષ્ટતા ભર્યો નિર્લજજ ઉત્તર સાંભળી કળાચાર્યો વિચાર કર્યો કે, છે આની કાંઈ ધીઠ્ઠાઈ? મેં નજરે અપરાધ કરતાં જે છતાં પણ અસત્ય બોલતાં જરાય ખચકાય છે? નજરે દીઠી વાતને પણ કબુલ કરવા તૈયાર નથી. આ દુષ્ટને સુધારવાને કેઈ ઉપાય કારગત નિવડે એમ મને જણાતું નથી. અસાધ્ય કક્ષાને આને ઉદ્ધતાઈને અવગુણ છે.
વિનયી રાજકુમારે કળાચાર્યને એકાંતમાં લઈ ગયા અને વિનય પૂર્વક બોલ્યા, હે આર્ય! આ પાપાત્મા, અભિમાની અને અસત્યભાષી રિપુદારણનું મુખ જેવું એ પણ મહાપાપ છે. એવાને આપણું શાળામાં રાખવે ઉચિત જણાય છે ? એ અધમના લીધે અમારે ઘણું ઘણું સહન કરવું પડે છે.
ભલા રાજકુમારે સાથે એ રહેવા યોગ્ય પણ નથી. સાથે રાખવામાં બીજા રાજકુમાર ઉપર માઠી અસર પડશે.
લભ, ધ, શઠતા, ચેરી, જારી વિગેરે દુર્ગુણોવાળા વ્યક્તિઓને સુધારી શકાય છે. ધીરે ધીરે આ દુર્ગણે ઉપર