________________
ઉપમિતિ કથા સારાહાર
પિતાજીનું આ સંભાષણ સાંભળી મારી તે ભારે પરિસ્થિતિ વિકટ ખની ગઈ. કળાઓનું વિવેચન તા દૂર રહ્યું, અરે ! એના નામે પણ મસ્તકમાંથી સરકી ગયા. હૈયું થડ થડ થડકવા લાગ્યું. શરીરમાંથી પ્રસ્વેદની ધારા વહેવા લાગી. હાથપગ થરથર થથરવા લાગ્યા. આંખા અકરચકર થવા લાગી. એવા અતિશય ક્ષેલ થઈ ગયા કે મારા મુખમાંથી એક ખેલ મહાર ન આવ્યેા. જીભ તાળવે ચોટી ગઈ. કળાચાય સાથે પિતાના ધીમા વાર્તાલાપ ;
૩૮
મારી આવી સ્થિતિ જોઇ પૂ॰ પિતાજી વિમાસણમાં પડી ગયા. મુખ ઉપર શ્યામ રેખાએ છવાઈ ગઈ. કળાચાર્યના મુખ તરફ જોઈ ધીમેથી કહ્યું. અરે! આ કુમારને શું થયું ?
કળાચાર્ય—કુમારને ગભરામણ થઈ છે. ખીજું કાંઈ કારણ જણાતું નથી. ક્ષેાલના આ લક્ષણા છે.
નરવાહન—આ વખતે Àાભ થવાનું શું પ્રયેાજન ?
કળાચાય —કળાઓના વિષયમાં કુમારશ્રીને કાંઇ જ્ઞાન નથી. શે। ઉત્તર આપવા ? એ મુંઝવણ અનુભવે છે. અને એના પરિણામે આ ક્ષેાભ ઉત્પન્ન થયા છે.
નરવાહન—કુમારમાં અજ્ઞાન કેમ સંભવે ? એ દરેક કળાઓમાં સુંદર નિષ્ણાત બન્યા છે ને ?
આ વેળા કળાચાર્યના માનસપટલ ઉપર મારા અસભ્ય અને ઉદ્ધતાઈ ભર્યાં વના અંકિત થયા. અવિનય, અસત્યભાષણ, જૂઠા આરા સ્મૃતિમાં આવ્યા એટલે સાધારણ આવેશ