________________
રિપદારણ અને શિલરાજ
- ૨૫ તમારા સાત પેઢીના પૂર્વજોને ભણો . ખબરદાર છે મને શિખામણ આપી તે?
વિનયવંતા રાજકુમારે સણસણતે ઉત્તર સાંભળી ડઘાઈ ગયા. વેચ્છાએ આસન ઉપરથી નીચે ઉતરી માટે સ્થાને બેઠે. કળાચાર્ય આવ્યા ત્યારે રાજકુમારોએ મારા અવિનયી વર્તનની ફરીયાદ નોંધાવી.
કળાચાર્ય કેધે ભરાણું અને મને કહ્યું, અરે રિપુદારણ ! આ તે શું કર્યું?
અસૂયા પૂર્વક મેં કહ્યું, શું આવે અવિનય મારાથી બને? વાહ તમારૂં બુદ્ધિકૌશલ્ય? શું તમારૂં શાસ્ત્ર જ્ઞાન ? કેવું આપનું દીર્ઘદશીપણું? જુઠાબેલા અને ઇર્ષાર વિદ્યાથઓએ સંપ કરી ઠીક તમને બનાવ્યા છે. જે તમે ન ભેળવાયા હતા તે મારા ઉપર આવી દાદાગીરી ન જ કરત.
કળાચાર્ય શ્રી મહામતિ મારે જવાબ સાંભળી ભેઠા પડી ગયા. મનમાં વિચાર્યું કે આ જડભરતને કહેવામાં કાંઈ સાર નથી. આ વિનયી કુમારે અસત્ય બોલે એ સંભવિત નથી. રિપુદારણને દેષ છે, પણ એ છૂપાવે છે. ખેર, કે વેળા હું મારી નજરે જોઈ જઈશ, ત્યારે એની વાત છે.
એક વખતે કળાચાર્ય બહાર જવાનું બહાનું જણાવી ત્યાં જ ગુપ્ત સ્થળે સંતાઈ ગયા. કમઅક્કલ મને એ ખ્યાલ આવ્યો નહિ અને કળાચાર્યના આસન ઉપર આરામથી બેસી ગયો.
આસન ઉપર બેઠાને છેડે સમય થયે ત્યાં તે કળાચાર્ય