________________
રિપુદારણુ અને લરાજ
વચારભૂત હતી ના પ્રભાવે કરવામાં
મારા પિતાજીને પ્રસન્ન રાખવા ખાતર નિગુણશેખર એવા મારી સેવા કરતાં હતાં. મારી ખમ્મા ખમ્મા બોલાવતા હતા. મારી દરેક આજ્ઞાને અમલ ઘણું જ ઝડપથી અને સારી રીતે થતું હતું.
ભદ્રે ! રાજકીય બહુમાન અને સન્માન જે મારું કરવામાં આવતું હતું, તે મારા સહચર પૃદયના પ્રભાવે હતું. એની ગુપ્ત હાજરી મુખ્ય કારણભૂત હતી, છતાં અજ્ઞાનથી હું માનતે કે જે મારું વર્ચસ્વ છે અને મને માન સન્માન મળે છે, તે મારા મિત્ર શૈલરાજને આભારી છે. સ્તચિત્ત લેપ અને તેની અસર:
શૈલરાજે મારે પ્રભાવ ઘણું વધારી દીધે એટલે હું તે એના ઉપર ઘણે જ રાજી રાજી બની ગયે. મારી મમતા એના પ્રતિ ઘણું વધી ગઈ. એક દિવસે એકાંતમાં મેં શૈલરાજને જણાવ્યું.
અરે મિત્ર! દેવતાઓને પણ દુર્લભ આવું સન્માન અને બહુમાન મને પ્રાપ્ત થાય છે, એ તારા જ પ્રતાપે છે. એ વાતમાં મને જરા પણ શંકા કરવા જેવું લાગતું નથી. " શૈલરાજે ઠાવકું મેં રાખી જણાવ્યું, હે કુમાર! મારામાં તે કાંઈ અદ્દભુત શક્તિ નથી. ગુણહીન વ્યક્તિ છું, છતાં તમને ગુણવાન દેખાઉં છું, એમાં તમારી સૌજન્યતા જ કારણભૂત છે.
જગતમાં જે સ્વયં દર્શણ હેય એને અન્યગુણી