________________
: ૩૭ :
ભવગામના શિવમંદિરમાં સારગુરુ નામે શિવાચાર્યો હતો. ભેળ હોવાના કારણે ધૂત ચોરોએ છેતરી પોતાને પરાધીન બનાવ્યો. ધન, કુટુંબ પડાવી કેદ કરી નચાવ્યો. ભૂખે થયો ત્યારે ભવગામની ચારે શેરીઓમાં જુદા જુદા પાત્ર આપી રખડાવ્યા. ખૂબ માર પડત. ત્રીજી-ચોથી શેરીમાં અલ્પ ભિક્ષા મળતી.
ગુરુદેવ બુધસૂરિજીએ અહીં ઉપનય કહ્યો. ભવગામ એટલે સંસાર. ચાર શેરી એ ચાર ગતિ. ચેરે મોહ, રાગ, ષ. રાજાએ છૂટવાને ઉપાય પૂછતાં બઠરગુરુની કથા આગળ ચલાવી. બકરને એક દયાળુ માહેશ્વર મળ્યો. એણે મંદિરમાં પ્રવેશી બઠરગુરુને પાણું પાયું. ગુરુની પાગલતા દૂર થતાં એણે પૂછ્યું: આ શું? માહેશ્વર એના મૂળ સ્વરૂપનું વર્ણન કરી હાથમાં વજદંડે આવ્યો અને ચેરને મારવાનું જણાવ્યું. બહગુએ તેમજ કર્યું. ચેરે મરી ગયા. પિતાની સંપત્તિ અને કુટુંબ મળ્યા. ભવગામથી થોડે દૂરના શિવાલયમાં પહોંચ્યો અને એ સુખી બને. બુધસૂરિજીએ ભાવાર્થ કહ્યો. આ પ્રમાણે આત્મા મોક્ષ મેળવી શકે.
ધવલરાજાએ દીક્ષાની ઈચ્છા બતાવી. સાથે જણાવ્યું કે પૂજ્ય ! આપને બંધ કઈ રીતે થયું તે જણાવો. ગુરુદેવે આત્મકથા હિત ખાતર કહેવી ચાલુ કરી.
ધરાતલનગરમાં શુભવિપાક રાજા હતા. એમને નિજસાધુતા રાણી અને બુધકુમાર પુત્ર હતો. અશુભવિપાક નામના નાના ભાઈને પરિણતિ નામની સ્ત્રી અને મંદ નામને પુત્ર હતો. બુધ અને મંદને ભાઈના નાતે સારો પ્રેમ હતો. બુધને ધિષણ નામની પત્ની હતી. બુધને વિચાર નામને પુત્ર થયો હતો.
એક દિવસે બુધ અને મંદ ફરવા ગયા. એમાં લલાટ નામને