________________
રિપુઢ્ઢારણ અને રોલરાજ
૧૩
વિસલમાલતીને ખબર પડી કે મને પુત્ર અવતર્યો છે, એટલે એના મુખકમળ ઉપર હાસ્યની ઉર્મિએ ઉભરાઈ ગઈ. પિતાજીને પ્રિયવટ્ઠા દાસીએ પુત્ર જન્મનાં વધામણાં આપ્યા, એટલે એએ પણ આનંદ વિભાર અની ગયા. રાજ્યમાં ઠેર ફૅર મારા જન્મની ખુશાલીમાં “ આનદોત્સવ ” ઉજવવામાં આળ્યે, ખાર દિવસના ઉત્સવની ઉજવણી પછી “રિપુદારણુ ” તરીકે મારૂં નામકરણ કરવામાં આવ્યું.
’
શૈલરાજના જન્મ અને મિત્રતા:
હું સુલેાચને ! નંદિવર્ધનના ભવની મારી ધાવમાતા અવિવેકતા પેાતાના પતિ દ્વેષગજેન્દ્ર પાસે ગએલી અને એના સ'સગ થી અવિવેકતાને ગર્ભાધાન થયું. જોગાનુજોગ જે દિવસે મારા જન્મ થયા, તે જ દિવસે અવિવેકતાને પણ પુત્ર થયે.
એ બાળકની છાતી વધારે પડતી આગળ નીકળેલી હતી. એનાં આઠ મુખા હતા. એ મુખા સમતળ ભૂમિ ઉપર નાના એડાળ શિખર જેવા દેખાતા હતા. “ શૈલરાજ ”' એ ખાળકનું નામ રાખવામાં આવ્યું,
મારા જન્મથી માત-તાત ઉષામાં ખીલેલા ગુલામની જેમ સદા પ્રસન્ન જણાતા હતા. મારા લાલન, પાલન અને સવર્ધન માટે પાંચ ધાવમાતાઓની વ્યવસ્થા થઈ. એ રીતે લાડ કાડમાં ખીજના ચંદ્રની જેમ દિન પ્રતિદિન વધવા લાગ્યા. મીજી તરફ શૈલરાજ મારી જેમ વધવા લાગ્યા.
૧ શૈલરાજ એ અભિમાનનું રૂપક છે. આઠ મસ્તક તે અભિમાનના આઠ પ્રકાર છે. જાતિ, લાભ, કુળ, ઐશ્ચય, તપ, રૂપ, બળ અને જ્ઞાન.