________________
२७
(૩) ભાષ્યમાં જે કેવલીમાં કેવલ ઉપરાંત મીન ઉપયાગ માનવા ન માનવાની જુદી જુદી માન્યતા (૧, ૩૧) છે, તે કોઈ પણ દિગંબરીય ગ્રંથમાં દેખાતી નથી, અને શ્વેતાંબરીય ગ્રંથામાં છે.
ઉક્ત લીલે। વાચક ઉમાસ્વાતિને દિગંબર પર પરાના નથી એમ સાખિત કરે, તેાયે એ તે જોવાનું બાકી જ રહે છે કે, તેઓ કઈ પરંપરાના હતા ? નીચેની લીલા તેમને શ્વેતાંબર પર પરાના હોવાની તરફ લઈ જાય છેઃ
૧. પ્રશસ્તિમાં જણાવેલી ઉચ્ચનાગરી શાખા શ્વેતાંબરીય પટ્ટાવલીમાં છે.
૨. અમુક વિષયપરત્વે મતભેદ કે વિરોધ બતાવ્યા છતાં પણ કાઈ એવા પ્રાચીન કે અર્વાચીન શ્વેતાંબર આચાય નથી કે જેમણે દિગ ંબર આચાર્યાની પેઠે ભાષ્યને અમાન્ય રાખ્યુ હોય.
૩. ઉમાસ્વાતિની કૃતિ તરીકે માનવામાં શંકાને ભાગ્યે જ અવકાશ છે એવા ‘પ્રશમરતિ’ર ગ્રંથમાં મુનિના વજ્રપાત્રનું આદિમાં લિંગદ્વારને વિચાર કરતાં તેમ કેમ નથી ક્યું", અને રૂઢ દ્વિગ ખરીચત્વથી વિરુદ્ધ જતા ભાષ્યના વક્તવ્યને અક્ષરશઃ કેમ લેવામાં આવ્યું છે ? આને ઉત્તર એ જ લાગે છે કે, સિદ્ધમાં લિ દ્વારની વિચારણામાં પરિવર્તન કરી શકાય તેવું હતું, માટે ભાષ્ય છેડી પરિવર્તન ક્યું. પણ પુલાક આદિમાં દ્રચલિ ́ગના વિચાર પ્રસંગે ખીન્નું કાંઈ પરિવર્તન શકય હતું નહિ, તેથી ભાષ્યનું જ વક્તવ્ય અક્ષરશઃ રાખ્યું. જો કોઈ પણ રીતે પરિવર્તન શચ જણાયુ હેાત, તા પૂજ્યપાદ નહિ તા છેવટે અકલંક પણ એ પરિવત ન કરત.
૧. જીએ આ ‘પરિચય', પૃ॰ ૫ અને ૮, ૨. જીએ શ્લાક નં૦ ૧૩૫ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org