________________
જુદા હોય, ત્યાં તત્ત્વજ્ઞાનવિષયક પ્રતિષ્ઠિત તેમજ અનેક સંપ્રદાયમાં માન્ય થયેલા ગ્રંથોમાં ઉપરના જેવી વસ્તુસ્થિતિ હતી નથી. દાખલા તરીકે વૈદિકદર્શનમાં પ્રતિષ્ઠિત બ્રહ્મસૂત્ર ગ્રંથને લે. જે તેના જ કર્તા પોતે વ્યાખ્યાકાર હેત, તે તેના ભાગોમાં આજે જે શબ્દોની ખેંચતાણ, અર્થના વિકલ્પ અને અર્થનું સંદિગ્ધપણું તેમજ સુત્રના પાઠભેદ દેખાય છે, તે કદી ન હતી. એ જ રીતે તત્વાર્થસૂત્રના પ્રણેતાએ જ જે સર્વાર્થસિદ્ધિ, “રાજવાર્તિક અને “શ્લેકવાર્તિક' આદિ કઈ વ્યાખ્યા લખી હેત, તે તેમાં જે અર્થની ખેંચતાણ, શબ્દનું મચરડવાપણું, અધ્યાહાર અર્થનું સંદિગ્ધપણું અને પાઠભેદો દેખાય છે, તે કદી જ ન હોત. આ વસ્તુ નિશ્ચિત રીતે એકકક મૂળ અને ટીકા હોય તેવા ગ્રંથે જોવાથી બરાબર સમજી શકાય તેવા છે. આટલી ચર્ચા મૂળ અને ભાષ્યના કર્તા એક હોવાની માન્યતાની નિશ્ચિત ભૂમિકા ઉપર આપણને લાવી મૂકે છે.
મૂળ અને ભાષ્યના કર્તા એક જ છે એ નિશ્ચય તેઓ
૧. દાખલા તરીકે જુઓ સર્વાર્થસિદ્ધિ –“વર રૂતિ વા. પાઠ ”—૨, રૂ . અથવા છાશ નિને ન સન્તીતિ વીરોષ
પનીરઃ સોપરાનું સુત્રામ્” – ૬, ૧૧ અને “સિન केन सिद्धिः ? अवेदत्वेन त्रिभ्यो वा वेदेभ्यः सिद्धिर्भावतो न द्रव्यतः, द्रव्यतः पुंलिङ्गेनैव अथवा निम्रन्थलिङ्गेन सग्रन्थलिनेन वा सिद्धिर्भूतપૂર્વનયાપેક્ષા " – ૧૦, ૧ |
૨. ઉપલબ્ધ સંસ્કૃત વામય જતાં મૂળકારે જ મૂળ સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું હોય એ આ પ્રથમ દાખલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org