________________
ભાય બંનેના કર્તા તરીકે પોતાને જણાવનારી પિતાની પ્રશસ્તિ લખી છે. આ ઉપરાંત નીચેની બે દલીલે આપણને સૂત્રકાર અને ભાષ્યકારનું એક માનવા પ્રેરે છે:
૧. શરૂઆતની કારિકાઓમાં અને કેટલેક સ્થળે ભાષ્યમાં “કહીશું' એવા અર્થ માં “વફા” “વચાર:' વગેરે પ્રથમ પુરુષને નિર્દેશ છે અને એ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પાછું સૂત્રમાં જ કહેવામાં આવ્યું છે, તેથી સૂત્ર અને ભાષ્ય બંનેને એકની કૃતિ માનવા વિશે સંદેહ રહેતું નથી.
૨. પહેલેથી ઠેઠ સુધીનું ભાષ્ય જોઈ જતાં એક વાત મન પર હસે છે અને તે એ કે, કોઈ પણ સ્થળે સૂત્રને અર્થ કરવામાં શબ્દની ખેંચતાણ થયેલી નથી, ક્યાયે સૂત્રને અર્થ કરવામાં સંદિગ્ધપણું અગર તો વિકલ્પ કરવામાં નથી આવ્યા; તેમજ સૂત્રની બીજી કોઈ વ્યાખ્યા મનમાં સામે રાખીને સૂત્રને અર્થ કરવામાં નથી આવ્યો, અને ક્યાંયે પણ સૂત્રને પાઠભેદ અવલંબવામાં નથી આવ્યું.
આ વસ્તુ સૂત્ર અને ભાષ્ય એકકતૃક હોવાની ચિરકાલીન માન્યતાને સાચી ઠરાવે છે. જ્યાં મૂળ અને ટીકાના કર્તા १. "तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थे संग्रह लघुग्रन्थम् ।
वक्ष्यामि शिष्यहितमिममहद्वचनैकदेशस्य । २२ ॥ "नर्ते च मोक्षमार्गाद्ब्रतोपदेशोऽस्ति ज गति कृत्स्नेऽस्मिन् ।
“તમારામેતિ મોક્ષના પ્રવક્યામ” રૂ . ૨. ગુજન સૃક્ષો વાઃા –-૫, ૩૭નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫. ૪૦
અનાદિરારમાંજ સં પરસ્તાક્યા: ' --૫, ૨૨નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org