SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
27 (3) In the commentary, there are differing beliefs regarding whether to regard the Mīn usage above the Kevalī (1, 31), which do not appear in any Digambara texts but are found in the Svetambara texts. The mentioned passage demonstrates that the reader can assert that Umasvati is not a Digambara; however, it remains to be seen which tradition they belong to. The following points lead to the conclusion that they were from the Svetambara tradition: 1. The Ucchānagarī branch mentioned in the prashasti is found in the Svetambara scriptures. 2. Despite showing disagreements or oppositions on some topics, there are no ancient or contemporary Svetambara ācāryas who have deemed the commentary invalid like the Digambara ācāryas have. 3. In Umasvati's work, which is hardly subject to doubt as the 'Prashamarati,' when reflecting on the Moṅk's Vajarapatra in the context of the lingadvara, why is it not questioned? Also, why has the commentary's statement against the established dvig not been taken literally? The answer seems to be that there could have been a transformation in the consideration of the lingadvara in the Siddhanta, which led to a change in the commentary. However, during the context of thinking about the Drachaliga in Pulaka and similar cases, no transformation was possible, so the statement of the commentary has been retained literally. If any transformation had been evident, then neither Paramaguru nor ultimately Akalanka would have made that transformation. 1. Refer to 'Parichay,' pages 5 and 8; 2. Refer to Shloka No. 135.
Page Text
________________ २७ (૩) ભાષ્યમાં જે કેવલીમાં કેવલ ઉપરાંત મીન ઉપયાગ માનવા ન માનવાની જુદી જુદી માન્યતા (૧, ૩૧) છે, તે કોઈ પણ દિગંબરીય ગ્રંથમાં દેખાતી નથી, અને શ્વેતાંબરીય ગ્રંથામાં છે. ઉક્ત લીલે। વાચક ઉમાસ્વાતિને દિગંબર પર પરાના નથી એમ સાખિત કરે, તેાયે એ તે જોવાનું બાકી જ રહે છે કે, તેઓ કઈ પરંપરાના હતા ? નીચેની લીલા તેમને શ્વેતાંબર પર પરાના હોવાની તરફ લઈ જાય છેઃ ૧. પ્રશસ્તિમાં જણાવેલી ઉચ્ચનાગરી શાખા શ્વેતાંબરીય પટ્ટાવલીમાં છે. ૨. અમુક વિષયપરત્વે મતભેદ કે વિરોધ બતાવ્યા છતાં પણ કાઈ એવા પ્રાચીન કે અર્વાચીન શ્વેતાંબર આચાય નથી કે જેમણે દિગ ંબર આચાર્યાની પેઠે ભાષ્યને અમાન્ય રાખ્યુ હોય. ૩. ઉમાસ્વાતિની કૃતિ તરીકે માનવામાં શંકાને ભાગ્યે જ અવકાશ છે એવા ‘પ્રશમરતિ’ર ગ્રંથમાં મુનિના વજ્રપાત્રનું આદિમાં લિંગદ્વારને વિચાર કરતાં તેમ કેમ નથી ક્યું", અને રૂઢ દ્વિગ ખરીચત્વથી વિરુદ્ધ જતા ભાષ્યના વક્તવ્યને અક્ષરશઃ કેમ લેવામાં આવ્યું છે ? આને ઉત્તર એ જ લાગે છે કે, સિદ્ધમાં લિ દ્વારની વિચારણામાં પરિવર્તન કરી શકાય તેવું હતું, માટે ભાષ્ય છેડી પરિવર્તન ક્યું. પણ પુલાક આદિમાં દ્રચલિ ́ગના વિચાર પ્રસંગે ખીન્નું કાંઈ પરિવર્તન શકય હતું નહિ, તેથી ભાષ્યનું જ વક્તવ્ય અક્ષરશઃ રાખ્યું. જો કોઈ પણ રીતે પરિવર્તન શચ જણાયુ હેાત, તા પૂજ્યપાદ નહિ તા છેવટે અકલંક પણ એ પરિવત ન કરત. ૧. જીએ આ ‘પરિચય', પૃ॰ ૫ અને ૮, ૨. જીએ શ્લાક નં૦ ૧૩૫ થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy