SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
26 The question of which tradition it belonged to is very useful in resolving this issue. To confirm that Umaswati was not from the Digambara tradition, the following arguments suffice: (1) If the high-nagar branch mentioned in the praise is taken into account, there is not a single evidence that the Nagar branch ever arose within the Digambara sect. (2) According to the first statement in the sutra, the description of twelve heavens in the commentary is not accepted by the Digambara sect. The sutra (5, 38) asserts that "time" is a real substance, and the commentary's description (5, 39) contradicts the Digambara perspective. In Kevali (9, 11), the direct acceptance of the sutra and commentary confirming eleven obstacles, as well as alternatives of substance in Pulaka and others, and the commentary on the linga in Siddha contradict the Digambara tradition. 1. See 4, 3 and 4, 20 and its commentary. 2. See the article published on page 12 in "Jain Jagat" Year 5, Issue 2, which reveals that ancient Digambara texts do mention twelve kalpas (heavens). These twelve kalpas are described as they are. Therefore, the original count was indeed twelve, and later, at some point, the number sixteen appeared in Digambara texts. 3. Compare with 9, 49 and 10. Six has a commentary that aligns with the same sutras' Sarvarthasiddhi. Here, the question arises that if in the Sarvarthasiddhi of 10, 9, the consideration of linga and tirtha door has been altered to fit the Jain view, replacing the original statement with an established Digambara meaning, then what about the Sarvarthasiddhi of 9, 47 regarding Pulaka?
Page Text
________________ ૨૬ કઈ પરંપરાના હતા એ પ્રશ્નને નિકાલ આણવામાં બહુ ઉપયોગી છે. ઉમાસ્વાતિ દિગંબર પરંપરાના ન જ હતા એવી ખાતરી કરવા માટે નીચેની દલીલે બસ છેઃ (૧) પ્રશસ્તિમાં સૂચવેલ ઉચ્ચનાગર શાખા અગર તો નાગરશાખા ક્યારે પણ દિગંબર સંપ્રદાયમાં થયાનું એક પણ પ્રમાણ નથી. (૨) સૂત્રમાં પ્રથમ કહ્યા પ્રમાણે બાર સ્વર્ગોનું ભાષ્યમાં વર્ણન છે, તે માન્યતા દિગંબર સંપ્રદાયને ઈષ્ટ નથી. “કાળ” એ કઈને મતે વાસ્તવિક દ્રવ્ય છે એવું સૂત્ર (૫, ૩૮) અને ભાષ્યનું વર્ણન દિગંબરીય પક્ષ(૫, ૩૯)થી વિરુદ્ધ છે. કેવળીમાં (૯,૧૧) અગિયાર પરીષહ હોવાની સૂત્ર અને ભાષ્યગત સીધી માન્યતા તથા પુલાક આદિ નિગ્રંથમાં દ્રવ્યલિંગના વિકલ્પની અને સિદ્ધમાં લિંગદ્વારનું ભાષ્યગત વક્તવ્ય દિગંબર પરંપરાથી ઊલટું છે. ૧. જુઓ ૪, ૩ અને ૪, ૨૦ તથા તેનું ભાષ્ય ૨. જુઓ ૪, ૧૯ની “સર્વાર્થસિદ્ધિ. પરંતુ “જૈન જગત’ વર્ષ ૫, અંક ૨માં પૃ૦ ૧૨ ઉપર પ્રગટ થયેલા લેખથી માલુમ થાય છે કે, દિગંબરીય પ્રાચીન ગ્રંથમાં બાર કલ્પ (સ્વર્ગ) હેવાનું કથન છે. આ જ બાર કલ્પ સેળ સ્વગરૂપે વર્ણવાયાં છે. તેથી મૂળ બારની જ સંખ્યા હતી, અને પછીથી જ કેઈ કાળે સોળની સંખ્યા દિગંબરીય ગ્રંથમાં આવી છે. ૩. સરખા ૯, ૪૯ અને ૧૦. છના ભાષ્યને તે જ સૂત્રોની સર્વાર્થસિદ્ધિ સાથે. અહીં એ પ્રશ્ન થશે કે, ૧૦, ૯ની “સર્વાર્થ સિદ્ધિમાં લિંગ અને તીર્થદ્વારની વિચારણા પ્રસંગે જૈનદષ્ટિને બંધ બેસે એવા ભાષ્યના વક્તવ્યને બદલી તેને સ્થાને રૂઢ દિગંબરીયષક અર્થ કરવામાં આવ્યો છે, તો પછી ૯, ૪૭ ની “સર્વાર્થસિદ્ધિમાં પુલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy