________________
૩૭
નેલાં છે. તેરમું ગુણસ્થાન મનાદિ યોગને લઈને ટકી રહેલું છે, માટે તે બધાં પુગલિકજ છે. ચિદમાં ગુણસ્થાનમાં મનાદિચાને અભાવ છે, માટે તે પુગલિક નથી.
વિચાર બે દ્રષ્ટિથી કરાય છે. આત્મિક દ્રષ્ટિથી અને પુદ્ગલિક દ્રષ્ટિથી. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કમરહિત છે, એ દ્વષ્ટિ નિશ્ચયની છે અને તે તાવિક છે. તે દ્રષ્ટિએ વિચાર કરીએ તે જે જે ગુણસ્થાનમાં આત્માની પૂર્ણતામાં ઓછાશ લાગે છે ત્યાં ત્યાં વિચાર કરતાં સમજાય છે કે તેટલે કર્મભાગ-મલીનતાવાળે ભાગ પુદગલને છે. અમુક પ્રકૃતિની સત્તા કે ઉદય જ્યાં હોય તે અમુક ગુણસ્થાન કહેવાય, એટલે કર્મ પ્રકૃતિનો ઉદય અને કર્મ પ્રકૃતિની સત્તા, આ મલીનતા આત્માના ઘરની નથી પણ પુગલના ઘરની છે એટલે શુદ્ધ સત્તાવાળી નિર્મળ દ્રષ્ટિએ આ બધાં તેરે ગુણસ્થાને જડ પ્રકૃતિને લઈને બનેલા છે એમ સમજાયા વિના નહિ રહે.
પુદ્ગલિક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તે આ ગુણ- સ્થાને આ કર્મ ઓછું થયું એટલે આત્મગુણ પ્રગટ. એમ આગળ જેમ જેમ વધવામાં આવે–આગળનાં ગુણસ્થાને પ્રાપ્ત થતાં જાય તેમ તેમ કર્મ પગલે ઓછાં થતાં જાય અને આત્મગુણું પ્રગટ થતું રહે, એમ ચંદમે ગુણસ્થાને -બધાં કર્મે નાશ પામે અને પૂર્ણ આત્મ સ્વરૂપનો વિકાશ થાય. આ દ્રષ્ટિએ ગુણસ્થાનકને ગુણરૂપ–આત્માના વિકાસરૂપ વ્યવહારથી માનીએ તે તે યોગ્ય છે. અને સ્થાને
એમ આગળ છે તેમ તેમ
ક
ને વિકાસ