________________
૬૦
કરાય છે અને શરીર દ્વારા તે કલ્પનાએ પ્રમાણે વન અને છે. આની સાથે અવિરતિ ભળે છે. ઇચ્છાએ પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. તેની સાથે ક્રોધ, માન, માયા, લેાભ જોડાય છે. હવે કલ્પનાએ અને પ્રવૃત્તિનું જાર વધે છે. મનાદિ યાગનું મુળ પણ હવે અખંડ પ્રવાહે આગળ વૃદ્ધિ પામે છે. આ સ્થળે આ બધાં સાધનાને લઈને આત્મા રાગદ્વેષાદિનાં, અથવા શુભાશુભ પરિણામેાના ભાવે: ઉત્પન્ન કરે છે. આ ભાવે કર્મ આશ્રવને અનુકૂળ માર્ગ કરી આપે છે, એટલે કર્મ આશ્રવેા આવીને જમા થાય છે. તેના ઉદ્ભયમાંથી ફ્રીને રાગદ્વેષાદિ ભાવે પરિણામ પામે છે. આ ભાવે કર્મને આત્મા તરફ્ ખેંચે છે. આમ આ કર્મીનું ચક્ર—આશ્રવના પ્રવાહ આત્માની બધી બાજુ મજબુત કિલ્લા અંધે છે અને આત્મા પેાતાના પ્રકાશને પોતામાં માવીને આ કના કિલ્લામાં લાંખાકાળ સુધી ઘેરાયેલ રહે છે.
જે આત્માને સ્વ પરનું-જડ ચૈતન્યનું ભાન થાય છે, શુભાશુભ પરિણામા અને તેના અંગે ઉત્પન્ન થતી વિવિધ કલ્પનાએ—જલ્પનાઓ અને પ્રવૃત્તિઓને જે પર રૂપે સમજે છે, તેના ત્યાગ કરીને પેાતાના શુદ્ધ ઉપયાગે સ્થિર થાય છે તેજ આત્મા આ આશ્રવના પ્રવાહને રોકી કના કિલ્લાને તેડીને પેાતાના પૂર્ણ સ્વરૂપે વિશ્વમાં પ્રકાશીત થાય છે. ઇતિ આશ્રવ અધિકાર સમાપ્તઃ