________________
* કઈ કઈને ઉપકાર કે આપકાર કરતું નથી. *
છે કેાઈ પણ જીવ કેઈ પણ જીવને ઉપકાર કે અપકાર -કરતું નથી. હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરું છું
એ મિથ્યા બુદ્ધિ છે. હા. સહકારી કારણ–નિમિત્ત કારણ રૂપે એક મનુષ્ય બીજાને સુખ દુખ આપે છે, અને એક બીજાને નિમિત્તે સુખી દુઃખી થાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં જેટલા જેટલા સંકલ્પ વિકલ્પ કરાય છે તે બધા તે જીવના કરેલા કર્મ બંધનમાંથીજ “ઉત્પન્ન થાય છે.
માટીને ઘડે મનાવવામાં ચાકડે, કુંભાર, દેરી, દંડ વિગેરે સહકારી કારણું મનાય છે. માટી ઉપાદાન કારણમૂળ કારણ છે. તેમ જીવને સુખ દુઃખ જન્મ મરણ આદિ -જે કાંઈ થાય છે તેની ઉત્પત્તિમાં મૂળ કારણું–-ઉપાદાન કારણું કર્મ છે અને તેને સુખી કે દુઃખી કરનાર બીજા -જીવે તે સહકારી કારણું–નિમિત્ત કારણ છે. આ ખરા કાર"ણના જ્ઞાનના અભાવને લીધે, આ જીવ એમ માને છે કે હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરૂં છું પણ આ વિચાર સર્વથા ભ્રાંતિવાળે અને મિથ્યા છે. ઉપાદાન કારણ રૂપે ઉપકાર કે અપકાર કરનાર તો તેનાં શુભા શુભ કર્મ જ છે.
જેમ મેલ ક્ષડીને પિતાની સેનતથી મલીન કરે છે અને બીજાને પણ મલીન દેખાડે છે. તેમ મિથ્યાજ્ઞાન, આમાના જ્ઞાન દશન ચારિત્ર ગુણને પિતાની સેનતથી મલીન કરે છે અને વિશ્વના જીવે તે જીવના જ્ઞાનાદિમાં