________________
'૮૫
પડે છે, તેનાં ફળ આપણને ભાગવવાં પડે છે, પણ અન્યના સારા કે ખાટા વિચારાના આપણે જોખમદાર નથી.
તેવીજ રીતે આપણાં કાઈના આશીર્વાદથી કે કોઈના કાંઈ પણ વૃદ્ધિ કે હાની
થતી નથી. કાઇની સંપત્તિ કે વિપત્તિ વધતી કે ઘટતી નથી. જો ખીજાના શ્રાપ કે આશીર્વાદથી અનિષ્ટ કે ઋષ્ટ થતુ હોય તા કાઇના ઘણા મિત્રા કે શુભ ચિતકા હાય તેા તેનું અનિષ્ટ કાઈ દિવસ થવું ન જોઈએ, અને કાઈને ઘણા દુશ્મના હાય તે તે તેનું નિરંતર અનિષ્ટ ચિતવ્યાજ કરે તે। સદાને માટે તેનું અનિષ્ટ થયાજ કરે, પણ તેમ થતું તે દેખાતુ નથી. ષ્ટિ કે અનિષ્ટ થવું તે, તે તે જીવના કર્મ પ્રમાણે જ અને છે માટે કાઈના આશીર્વાદ કે શ્રાપથી ખીજાને લાભ કે ગેર લાભ થતા નથી. આ વાત અંતરમાં સમજવાની છે.
L
'
શુભાશુભ કર્મ વિના શ્રાપથી આપણને
.
તત્ત્વ દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે કઈ પણ દ્રવ્ય ઈષ્ટ કે અનિષ્ટ છેજ નહિ. ઇષ્ટ પદાર્થ પણ માહને લઈને અનિષ્ટ લાગે છે અને અનિષ્ટ પદાર્થ ઈષ્ટ લાગે છે. શીયાળાનાં ગરમ સાધના શીયાળામાં સારાં લાગે છે તેજ સાધના ઉનાળામાં ઠીક લાગતાં નથી. ઉનાળાનાં ઈષ્ટ સાધના શીયાળામાં અનિષ્ટ લાગે છે. યુવાવસ્થાનાં સાધના વૃધ્ધાવસ્થામાં અનિષ્ટ ચઇ પડે છે અને વૃધ્ધાવસ્થાનાં
.