________________
૩૬
માણસ જનસમૂહની વચમાં રહેવા છતાં પણ સંપૂર્ણ સ્વચ્છતાથી એકાં તની મધુર શાંતિના સુખનેા અનુભવ કરી શકે છે, તેજ માટે માણસ છે.
'
૧૦૩ વાતચિતમાં સામાને શીખવવા કે શીખામણ આપવાઃકરતાં આપણે પાતે તેમાંથી શીખવા કે શીખામણ લેવાની વિશેષ ધારણા રાખવી જોઇએ.
૧૦૪ ગમે તેવા છટાદાર વક્તા હાય તે પણ વચ્ચેથેડીવાર વિશામે લે, તેા તેના ભાષણની અસર વધારે ઉડાણ સુધી પહોંચે છે.. ૧૦૫ પરિતાની સભામાં મૌન ધારણ કરવુ એજ મૂર્ખ માણુ-સનું ભૂપણ છે.
૧૦૬ સાંભળી રહેવાની ટેવ પાડવી એ ખેાલતાં શીખવાના જેટલુજ મહત્ત્વનું છે. જે સાંભળ સાંભળ કરે છે તેને શીખવાનું ઘણું મળે છે, તેની સાબત કાઈને કટાળા ભરેલી લાગતી નથી.
૧૦૭ આપણા મિત્રના કે આપ્ત જનના સંબંધમાં કાષ્ટ વિરૂદ્ધ વાત આપણે કાને આવી હાય; તે તે એકદમ ખરી હિ માની. ખસતાં તેને ઉદાર અર્થ ગ્રહણ કરવા જોઈએ અને રૂબરૂમાં મળતાં, તેના સંબધમાં તે જે ખુલાસા કરે તે સ્વીકારવા જોઇએ. વિવેક દૃષ્ટિથી વિચાર કરીશું તે! આ માર્ગ સર્વે રીતે પસંદ કરવા યાગ્ય છે. ખીન જરૂરી મૂર્ખાઈ ભરેલી લઢવાડે અનર્થકારક છે, તે જે ખુલાસા કરે તે સ્વીકારનાં ફાગઢ તકરાર ઉભી કરીએ, તો આખરે ગેરવ્યાજી ત રાર માટે પશ્ચાતાપ કરવા પડશે.
૧૦૮ ગઈ ગુજરી વીસરી જઇ ક્ષમા કરવી એજ સાધુતાનું
લક્ષણ છે.