________________
૮૭
૮૧ કેળવણીની કીમત હૃદયના વિકાશથી કરવાની છે. દિવ્ય વૃત્તિના પ્રકાશથી કેળવણીની કીમત છે. ડીગરી મેળવવાથી કેળવણીની કિમત આંકવાની નથી. કેળવણી પામેલાને પ્રશ્ન કરે કે આ મનુષ્યોને તમે ભોગપભોગને યત્ર તરિકે જુઓ છો કે દિવ્યાત્મા પ્રમાણે જુએ છે કે તમને શું ગમે છે તે કહો. એટલે તમે કેવા માણસ છે તે હું કહી આપીશ.
૮ર જેમ જેમ જુદારે તે ગમે તેમ તેમ પડદા આવતા ગયા. માણસની કીમત ઘટતી ગઈ. થુલ ઇચ્છા વધવાથી ખરી હદયની કેળવણી ઘટતી ગઈ છે. ઉચી ટેકરી ઉપર ચડે એટલે બધી વસ્તુ સરખી લાગે છે. જેમ નીચા હશે તેમ નાની મેટી લાગશે.
૮૩ દરેક મનુષ્યને શરૂવાતમાં મદદગાર માને. ગુલામ નહિં માને. દરેક પોતપોતાના પાઠ ભજવશે પણ મદદગાર છે એ ચેક્સ માને. આથી આગળ દિવ્યરૂપ માને તેથી દિવ્ય દૃષ્ટિ ઊઘડશે. બધાં સરખાં પાત્ર છે આત્મભાવે જુઓ. સર્વ પાત્ર સુખરૂપ છે. હલકી દષ્ટિજ દુઃખરૂપ છે.
૮૪ પિતાના બળને ઉપયોગ બીજાને દબાવવામાં કરવા લાગ્યા ત્યારથી તે સત્યનું મૂળ કપાવા લાગ્યું. સ્વતંત્ર પ્રેમ નષ્ટ થવા લાગે. ખરી કેળવણી હિંસક વૃત્તિમા–ઉપગ વૃત્તિમાં ટકી શકે નહિ. સદ્દષ્ટિને પિક, દિવ્યપ્રેમ અને ન્યાય હોય તે જ તેનું પોષણ થાય છે.
૮૫ જેમ કે રાજા પાસે નિરતર ગુલામજ ફરતા રહેતા હોય તે તે રાજાનુ માન શું ? તે ગુલામ જેજ. માટે તેની પાસે સરખી સ્થીતિના કે ઊંચી સ્થીતિના લેકે આવતા હોય તો જ તેની કીમત છે. માટે સર્વને સરખા માનવા. આત્માથી–પિતાથી હિન જતિના લેકે સાથે રહેવું જેમ અધમ લાગે છે તેમ પિતાથી અન્ય બધાને