________________
૧૧૧
ન વહેતું પાણી છે. કરણ બાર સ્થાને અને ધજ રહેતાંજ રાખવી જતાં ઉલટ
બ રાએ આ વિના રાખવાની સ્થિર માનવા આળસ ની એજ ધવને પ્રયત્ન અ ધીર તથા મરણ ન દુર્મ,
હૃદય પણ સદ્દભાવનારૂપ શીરાથી–હળથી સસ્કારીને–ખેડીને સાફ રાખવું જ જોઈએ. નહિતર કર્મ જાળાં, ઝાંખરા ઉગી નીકળી તે નિગી અથવા દુઃખદાયી થઈ પડે છે.
૬૧ વહેતું પાણી નિર્મળ રહે છે. તેમાં ઝરણું આવે છે પણ બધેજ પાણું બગડી જાય છે. ઝરણું બંધ થાય છે તેમ સાધુ. જ્ઞાન અને ધનને વહેતાંજ રાખવાં જોઈએ. એકજ સ્થાને અને વપરાશ વિના રાખવાથી તેમાં વૃદ્ધિ ન થતાં ઉલટો બગાડ થાય છે.
૬ર આ અસ્થિર માનવાદિ પયામાંથી મનુએ સ્થીર થવાનો પ્રયત્ન અવશ્ય કરવો જ જોઈએ. આળસ દુઃખની માતા છે.
૬૩ આત્માને શરીર તથા મન ઉપર અંકુશ ન રહેવો એજ પરમ દુઃખનું કારણ છે. જેના ઉપર જન્મ મરણ અસર નથી કરી શકતાં ત્યાંજ ખરેખર સુખ રહેલું છે. એટલે મેહ તેટલુંજ દુઃખ, જેટલે હઈ તેટલાજ શોક. - ૬૪ આ મહાન દુઃખનું કારણ કેવી જાતનું અજ્ઞાન હોવુ જોઈએ ? ગમે ત્યા ભરાઈ બેસે. કર્મોનું ફળ અવશ્ય મળશે જ. કામ્ય કર્મો કરતાં અટકવું જ જોઈએ.
૬પ એક વસ્તુનો ત્યાગ કરી, તેના અભાવમાં તેને બદલે તેના જેટલા પ્રેમથી બીજી વસ્તુનું સેવન થતું હોય, તો તે ત્યાગ નથી, પણ રૂપાંતર છે. ત્યાગ એ હવે જોઈએ કે રૂપાંતરની આગ્રહપૂર્વક મદદ સિવાય ચલાવી લેવું જોઈએ. દરેક વસ્તુને ઉપયોગ સાધન રૂપે
કરે
જોઈએ.
૬૬ વસ્તુનું ખરું સ્વરૂપ જાણ્યા કે સમજાયા છતાં કુદાગ્રહ કે આગ્રહ કરે તે અનંતાનુબંધી કહેવાય છે. ક્રોધાદિ ઘટાડવામાંજ લાભ છે. જેમ કષાય ઓછા તેમ આવરણ એછુંજ થવાનું.