________________
ગયેલી રાત્રી પાછી આવતી નથી. માનવ જીવન ફરી ફરી સુલભ નથી. જુઓ તો ખરા! આ બાળકે વૃદ્ધો, યુવાનો અને ગર્ભમાં રહેલા સર્વ અવસ્થામાં આ દેહનો ત્યાગ કરે છે. સીંચાણે જેમ તેનોને પ્રાણુ લે છે તેમ મૃત્યુ આયુષ્યને નાશ કરે છે.
- ૩૩ વિચારવાનો! વિરામ પામે. આગળ ભય તરફ નજર કરે. જેનાથી આગળ જતાં અટક્યા છે તે જ તમારે નાશ કરનાર છે. સદ્દગતિ દુર્લભ છે. જગતના પૃથક્ પૃથ સ્થાન પર છો દુઃખી થાય છે તે પિતાના કરેલ કર્મ વડે જ. તે કર્મો તેને અનુભવ આપ્યા વિના છોડવાના નથીજ.
- ૩૪ દેવ, ગાંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, માહણ તે સર્વે દુઃખ પૂર્વક સ્થાનનો આયુષ્યનો ત્યાગ કરે છે. કામ અને સબંધમાં આશા , અવસરે કર્મનાં કુળ સહન કરી બીટથી જુદા પડેલા -ફળની માફક આયુષ્યથી જુદા પડે છે.
- ૩૫ બહુ મુતવાળ ધર્મિષ્ટ માહણ કે ભિક્ષુ હોય તે પણ શુભ -અનુષ્કાનમા મંછિત આશક્ત રહેવાથી કર્મથી અત્યંત પીડાય છે. શિવે તપાસે. જ્ઞાનક્રિયા વિના તેઓ નિર્વાણ પામતા નથી.
ગમે તે નગ્ન ફરે અથવા તે મહિને મહીને ભોજન કરી શરીરને દુર્બળ કરે, તથાપિ માયા ન મૂકનાર મનુષ્ય અનંતવાર ગર્ભમાં પરિભ્રમણ કરે છે.
માનો! પાપ કર્મથી વિરમ. આયુષ્ય સ્વલ્પ છે. દુઃખમાં આસક્ત મનુષ્યના આશ્રવ દ્વાર ખુલ્લાં રહે છે તેથી મેહ કર્મ મજબુત બધાય છે.