________________
૧૪૩
ગયેલી રાત્રી પાછી આવતી નથી, માનવ ને ફરી ફી ન નથી. જુઓ તેા ખરા! આ માળા ગૃહો, યુવાતા અને ગર્ભમાં રહેલા સર્વ અવસ્થામાં આ દેને! ત્યાગ કરે છે. [ચાળો જેમ તેનરના પ્રાણ લે છે તેમ મૃત્યુ આયુષ્યને નાશ કરે છે.
૩૩ વિચારવાના ! વિરામ પામે, આગળ ભય તરફ ન કરી. જેનાથી આગળ જતાં અટક્યા છે તેજ તમારા નાશ કરનાર છે. મગતિ દુર્લભ છે. જગતના પૃથક્ પૃથ સ્થાનપર છવા દુઃખી ચાય છે તે પોતાના કરેલ કર્મ વડેજ, તે કર્મો તેને અનુભવ આપ્યા
વિના ઢેડવાના નથીજ.
૩૪ દેવ, ગાંધર્વ, રાક્ષસ, અમુર, ભૂમિચર, માણુ તે સર્વ દુઃખ પૃર્વક સ્થાનને આયુષ્યના ત્યાગ કરે છે. કામ અને સબધમાં આશક્ત જીવે, અવસરે કર્મનાં ફળ સહન કરી ખીંટથી જુદા પડેલા કુળની માફક આયુષ્યથી જુદા પડે છે.
૨૫ બહુ શ્રુતવાળા ધર્મિષ્ટ માણ કે ભિક્ષ હાય તે પણ શુભે -અનુષ્ઠાનમાં મૂર્છિત આશક્ત રહેવાથી કર્મથી અત્યંત પીડાય છે. શિષ્યે તપાસેા. જ્ઞાનક્રિયા વિના તે નિર્વાણ પામતા નથી.
ગમે તેા નગ્ન કા અથવા તે મહિને મહીને ભાજન કરી શરીરને દુર્બળ કરા, તથાપિ માયા ન મૂકનાર મનુષ્ય અનંતવાર ગર્ભમાં પરિભ્રમણ કરે છે.
માનવા! પાપ કર્મથી વિરમે
આયુષ્ય સ્વપ છે. દુ ખમાં -આસક્ત મનુષ્યેાના આશ્રવ દ્વાર ખુલ્લાં રહે છે તેથી મેહ કર્મ મજબુત અધાય છે.