________________
૧૪૨
વધારે દિવસ આ અભ્યાસ ચાલુ રાખવાથી એકદમ તેની ચચળતા મદ થશે અને મન આપણી સત્તામાં આવવા માંડશે. અને છેવટે તેને
જ્યાં દેરવવા માગશું ત્યાં દેરાશે. જે ધ્યાન બતાવીશું તેમાં તદાકાર થઈ રહેશે.
૨૮ સિદ્ધાસને બેસી બે ભ્રમરો વચ્ચે અથવા નાક્ની અણી ઉપર લગાર માત્ર પણ પલકારે માર્યા સિવાય સ્થિર દષ્ટિએ જેવાથી મન સ્થિર થાય છે.
૨૯ માન! જાગૃત થાઓ. બોધ પામે. બધનને જાણી તેને તોડી નાબ. હું અનુભવથી કહું છું કે સજીવ નિર્જીવ થોડો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે, તેમાં આશક્ત થાઓ છે, યા તે બાબતમાં અન્યને અનુમોદન આપો છો ત્યાં સુધી તમે દુઃખથી મુક્ત થઈ શકશે નહિ. તમે તમારામાં જ સ્થિર થાઓ.
૩૦ પરિગ્રહને માટે અન્ય જીવેને હણે છે અથવા બીજા પાસે હણુ છે અથવા હણનારને અનુમોદન આપે છે ત્યાં સુધી તમે વૈર વધારે છે અને ત્યાં સુધી તમે બધનથી મુક્ત થઈ શકશે નહિ.
૩૧ જે કુળમાં તમે ઉત્પન્ન થયા છે, જેની સાથે તમે વસ્યા છે, તેઓની સાથે અને અન્ય મમત્વ કરીને મમત્વ ભાવથી બધન પામે છે. ધન અને સહદ એ સિવાયના બીજા પણ પ્રતિબંધના હેતુઓ તમારું રક્ષણ નહિ જ કરી શકે, માટે બધનને જાણીને તોડી નાખે અને તમે તેથી છૂટા થશે.
- ૩૨ મનુષ્યો ! બધા પામે. બેધ પામે. શામાટે બેધ પામતા નથી ? આગામી જન્મમાં બધી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ થશે.