________________
૧૪૪
૩૬ મુનિઓ! પરનિદા મહા પાપ છે. તેમાં કાંઈ પણ કલ્યાણ નથી. જે પરનો પરાભવ કરે છે તે સંસારમાં પર્યટન કરે છે. મદધી. નિંદાની ઉત્પત્તિ છે. તમે મદ ન કરે.
૩૭ મે કહ્યું, કરાવ્યું, મેં અનુમોદન આપ્યું, હું કરું છું, હું કરવું છું. હું અનુમોદન આપુ છું. હું કરીશ, હું કરાવીશ, હુ અનુમોદન આપીશ. મનથી વચનથી અને શરીરથી. આટલાજ આ લોકમાં કર્મ બાંધવાના કારણ ભૂત ક્યિાના ભેદ છે. "
લેકે લાંબુ જીવવા માટે, કીર્તિ માટે, માન પામવા. માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા માટે પોતે જીવોની હિંસા કરે છે. બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદન આપે છે પણ આ સર્વ તેમને અહિત કરનાર અને અજ્ઞાન વધારનાર છે. ___ इतिश्रीमदाचार्य महाराज श्री विजयकमलसूरीश्वर शिष्य पंन्यास केशरविजय गणि संग्रहित नीतिविचार रत्नमाळा. त्रिसप्तत्युत्तर एकोन विंशति शत विक्रमिय वत्सरे मार्गशीर्ष एकादश्यां समाप्तः ।
ફુત્તિથી.