________________
૧૧૬
૯. જેમ જેમ આપણા પર દુઃખ આવી પડે છે તેમ તેમ આપણું કહાપણ વૃદ્ધિ પામે છે. આપણી ભૂલોથી થયેલે દુઃખને અનુભવ. આપણને ભવિષ્યમાં તેવી થતી ભૂલો અટકાવવા વિશે ઉપયોગી થઈ પડે છે
૯૧ દુઃખના અનુભવદ્વારા છેવટે આત્મસાક્ષાત્કાર પણ થાય છે એટલે દુઃખથી અસંતુષ્ટ તે થવુંજ નહિ, દુઃખ માત્ર કર્માનુસાર હેવાથી. જેટલુ ભગવાય તેટલું તે ઓછું થાય છે. દુઃખની સાથે અથડાતાં સહન શક્તિનું વીર્ય વૃદ્ધિ પામે છે. દુઃખ મનુષ્યને મહાન ગુરૂ છે. તે મારા વિચાર ખુલે છે, સત્ય શોધાય છે અને દોષો દૂર કરાય છે.
૯૨ આત્માના છેવટના સ્થાયી સુખની પ્રાપ્તિને સભવ દત કર હોય તે તાત્કાલીક ફળ પ્રાપ્તિની ઈચ્છા ઘટાડવી જોઈએ. જે કાંઈ પ્રાપ્તવ્ય છે તેને માટે તેના પ્રમાણમાં કાંઈ ને કાંઈ ભેગ આપ. પડે છે. પ્રયત્ન સિવાય ફળની આશા વ્યર્થ છે.
૯૪ ચોગીક જીવનનું દુર્ધટમાં દુધટ પ્રોજન એ છે કે તેણે સર્વદા સમતા જાળવી રાખવી. ગમે તેવા પ્રસગે પણ સાધકેએ તે. –શરૂઆત કરનાઓએ શમતા અને શાંતિ જ રાખવી ગ્ય છે. શુદ્ધ અંતઃકરણ સદા નિર્ભય છે અને સર્વત્ર વિજયીજ નીવડે છે.
૯૪ સત્ય માર્ગથી ભ્રષ્ટ થયેલા જનસમૂહને, દેખી તે તરફ દયાની લાગણી, અને તેને સુધારવાની દાઝ હૃદયમાં રાખવી જોઈએ. તેને બદલે ક્રોધ, કાળો, કે કલેશ ઈત્યાદિ કરવું તે તે તદ્દન અયોગ્ય છે. એવી દુષ્ટ ભાવનાથી આપણેજ હાની છે એટલું જ નહિ પણ જેને માટે એ ભાવના ઉઠે છે તેમને પણ તેથી હાની પહોંચે છે.
૯૫ જ્યાં ક્રોધ છે ત્યાં વિવેક નથી, કેમકે ઇચ્છામાં નિષ્ફળતા મળ્યા સિવાય ક્રોધ ઉત્પન્ન થતું નથી. ઈચ્છા છે ત્યાં, વિવેક , ઈચ્છાને ત્યાગ તેજ વિવેક છે.
: Aતી .