________________
૧૩૪
૬૫ પુસ્તંક સાધન છે. તેમાંથી તમારી બુદ્ધિ પ્રમાણે મળશે. બુદ્ધિને ઓળગી આગળ વધારવાનું કામ અનુભવી જીવત ગુરૂઓજ કરી શકે છે.
૬૬ તમારા વર્તનથી કોઈને જરાપણું દુઃખ થવુ ન જોઈએ. થાય તે તેજ પાપ છે.
૬૭ હૃદયમાં વિચાર બળ છે. બ્રહ્મસ્થિતિ બ્રહ્મ રિધમાં થાય છે. - ૬૮ જ્ઞાનીની ક્યિા જગૃતિ પૂર્વક હોય છે, તેથી તે બધાને નથી. અજ્ઞાની બધાય છે.
૬૯ બીજાને જેટલે હલકા માનો તેટલ અભિમાન તમારામાં છે. ૭૦ ક્યિા તથા જ્ઞાનનું અભિમાન પણ પાડનાર થાય છે.
૭૧ સે પિતાને પાઠ ભજવે છે. રપ, તાપને અવકાશજ કયાં છે ?
હર લક્ષજાગૃત હોય તે સર્વ સ્થળેથી બોધ મળે છે. ગુણ ગ્રહણ કરી શકાય છે.
૭૩ સત્પરૂપ ઉપર જે કંધ રહ્યા કરે છે તેજ અનંતાનુબંધી કપાય છે. ૭૪ આગ્રહીને સત્યનો નિશ્ચય થતો નથી. ૭૫ મધ્યસ્થ દૃષ્ટિવાળેજ સત્યને નિર્ણય કરી શકે છે. ૭૬ અહકારથી બાહ્ય અનેક શત્રુઓ ઉભા થાય છે.
છ૭ અવગુણ કે અનિષ્ટની ઉપેક્ષા કરનાર સુખી થાય છે. નિદા કરનાર દુઃખી થાય છે.
૮ ગુણગ્રાહી દૃષ્ટિવાળાને જ્ઞાન મળે છે. ૭૯ કાર્યનું કારણ શોધતાં જવું અને વિચારધારા તેને તેડવા જવું
૮૦ પિતામાં જેટલે દરજજે શુદ્ધિ થઈ હોય તેટલે દરજે બીજાના કાર્ય ઉપરથી શુદ્ધતા મેળવી શકાય છે.