________________
૧૩૨
૨૪ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તપાસી કામ કરો.
૩૫ ક્રાઇના તિરસ્કાર કરવા કરતાં ધ્યાની લાગણી પ્રગટ કરવી. તે ઉત્તમ છે.
૩૬ કાઈનું પુરૂં ઈચ્છવુ તે પોતાનુ બુઠ્ઠું ઇચ્છવા બરાબર છે. ૩૭ મુંગે મોઢે પણ જાગૃતિ પૂર્વક અન્યનુ સાંભળો.
૩૮ ખીજાના પ્રસગમાં આવવાથીજ પેાતાની સાટી થાય છે. ૩૯ સર્વને આત્મસ્વરૂપ માની તેના કાર્ચમાં મદદ કરવી તે ભક્તિ છે.
·
૪૦ નિર્દેĚપ પ્રેમ આપવા ઇચ્છે છે. મોહ લેવા ઇચ્છે છે.. ૪૧ સત્સગતીથી આવરણ આછાં થાય છે.
૪૨ જેમાં · સ્વ--પનુ શ્રેય રહેલુ હાય--થતુ હાય તે કરજ કહેવાય છે.
૪૩ ખીજાના ભલામાં પેાતાનુ ભલું રહેલુ છે.
૪૪ ખીજાશેાના મનને સુધારવા પ્રયત્ન કરવા તે ત્યાગીઓનો પરમાર્થ માર્ગ છે.
૪૫ જે તમારી વૃત્તિ શુદ્ધ છે તે તમારા શબ્દોની અસરની પરવા ન તરે..
૪૬ આજુબાજુ પરમાત્મ ભાવ રાખી--દૃષ્ટિ રાખી વર્તન કરો. ૪૭ અંતર્ દૃષ્ટિ તથા ખાદ્ય દૃષ્ટિ નગૃત રાખી વર્ઝન
કરતાં વિશુદ્ધિ વધે છે,
૪૮ બીજામાં તમારા સ્વાર્થ રહેલા છે માટે માંગે તેને મદદ આપે. ૪૯ સામામાં હ્લકા ભાવ જોવામાં આવે છે ત્યાંસુધી મલીનતા
ઘટતી નથી.