________________
૧૩૧
૧૬ લેકે સારા કહેતા હોય તે સારું વર્તન રાખો.
૧૭ તમને લેકે ખરાબ કહેતા હોય તે ભૂલે શોધી સુધરવા પ્રયત્ન કરો.
૧૮ સાત્વિક રાકથી થુલ દેહ શુદ્ધ થાય છે.
૧૯ સત્ય વિચાર અને સત્ય ઈચ્છાથી નેજ અને કર્મણ દેહ શુદ્ધ થાય છે.
૨૦ નમ્રતા એ ઘણું ગુણનું મૂળ બીજ છે.
૨૧ જેમ આપણા દેશો કબુલ કરીએ છીએ તેમ નમ્રતામાં વધારો થાય છે.
રર નમ્રતાથી સહનશીલતાને ગુણ આવે છે.
૩ રાગદેવને નાશ થાય તે જ મન સ્થીર થાય.
ર૪ નિરતર રાત્રીએ સુતી વખતે પોતાનું દિવસ સબધી વર્તન તપાસવું.
૨૫ ચારી, વ્યભિચાર અને હિંસા એ શરીરના મોટા દેશો છે. ૨૬ નિંદા, જુઠ અને કરતા એ વચનના મોટા દે છે. ર૭ ઈચ્છા, ખરાબ ચિંતન અને દબુદ્ધિ એ મનન દે છે. ૨૮ ખરાબ ઉદેશને અટકા. ૨૯ ઈચ્છાપિ દેરડાઓથી બધન થાય છે. ૩૦ ઉચ્ચ વિચાર અને ભલાઈ રાખો. ૩૧ દેખાવની કીંમત નથી પણ ઈશ્વરી ગુણોની કીંમત છે. ૩૨ અન્યના કામની વચ્ચે પડે નહિં, આડે આવે નહિં. ૩૩ અન્યની વાનો વચ્ચે બોલો નહિ.