________________
૧૨૯ ૧૦૦ અહકારને નાશ કરવા પિતામાં, શરૂયાતમાં દાસભાવ રાખે. બીજાથી પિતાને નાને માને.
૧૦૧ દેહાધ્યાસ દૂર કરવા સર્વ માં ઈશ્વરી ભાવની કલ્પના કાયમ ચાલુ રાખે.
૧૦૨ ખુશી થઈ મુશ્કેલી અનુભવતાં મનોબળ વૃદ્ધિ પામે છે. ૧૦૩ પ્રબળ વિચાર રૂપ પુરૂષાર્થથી વાસનાઓ તોડી શકાય છે.
૧૦૪ હલકી–નીચ ભાવના ઉત્પન્ન થાય ત્યારે તેની વિરોધી ઉચ્ચ ભાવનાની કલ્પના તેની સામે કરવાથી પહેલી ભાવનાનો પરાભવ થાય છે. મતલબ કે અસદ્દવિચારને સ્થાને વિચાર કરવાથી અસદ્દવિચાર બંધ પડે છે.
૧૦૫ લેક એપણ, શાસ્ત્રવણ, પુત્રપણું, ધનએષણા, સ્ત્રીએપણું ઈત્યાદિ એપણા ખરા વિરાગની પ્રતિબંધક છે.
૧૦૬ ઈચ્છા રહિત થઈ પ્રાણાપ્રાપ્તમા નિર્વાહ કરે એવીરાગનું ગૂઢ સ્વરૂપ છે.
- ૧૦૭ વૃત્તિઓનું વિસ્મરણ થવું. શુદ્ધ ઉપગે તદાકારે પરિણમવું તે જ શુદ્ધ વૈરાગ્ય છે.
૧૦૮ શુદ્ધ સ્વરૂપાકારે વૃત્તિ કરી તે વૃત્તિનું પણ વિમરણ કરવું. પાણીમાં જેમ મીઠ ગળી જાય છે તેમ મનનું આત્મામાં લીન થવું એજ પરમ અનુભવ છે.