Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 457
________________ ૧૩૩ પ૦ સંન્યાસ–ત્યાગ એટલે વૃત્તિનો ત્યાગ કરવાનું સમજવું. ૫૧ વેગ એટલે વૃત્તિનું પરમાત્મા સાથે જોડાણ કરવું તે. પર જીવેના વર્તન ઉપરથી ગુણ લઈ પિતામાંથી અવગુણ બાહાર કરવા. ૫૩ સામા મનુષ્યની રેગ્યતા જોઈ પિતાના જ્ઞાનનો વિરડો ઉલેચતાં રહેવું, - ૫૪ બીજાને આપવાનું બંધ કરતા પાણી ગધાઈ જવાની માફક નવીન જ્ઞાનની આવક બંધ થશે અને અશુદ્ધતા વધશે. - ૫૫ જ્ઞાન આપતી વખતે તેનું અભિમાન પતે ન લેવું. નહિતર અધ:પાત થવા સાથે આગળ વધતાં અટકશે. ૫૬ અન્યને ઉપદેશ આપવા સાથે પિતે પણ ઉચ્ચ વર્તન રાખવું. ૫૭ આશક્તિ ગઈ કે જગત મનમાંથી ઉડી જાય છે. ૫૮ આશક્તિ સિવાય બધન કર્તા બીજું કંઈ છે જ નહિ. પ૦ પૂર્વ કર્મ યેગે જે સ્થીતિ પ્રાપ્ત થાય તેમાંથી ટાળી નાશી છુટવાની ઈચ્છા કરવી તે અજ્ઞાન છે. ૬૦ બીજાની નિદા કરીએ ત્યાં સુધી પિનાને સુધરવાનું બનતું નથી.' ૬૧ પિતાના દોષ જેનારજ સુધરી શકે છે. ૬૨ જાગૃતિ પૂર્વક અન્યને સુધારવાની પ્રવૃત્તિમાં ઠેર નહિ પણ પ્રીતિ હેવી જોઈએ. ૬૩ આ જીવત પ્રભુનુ દીલન દુખાય તે માટે ડતા રહી સેવા કરે. ૬૪ બ્રહ્માકાર વૃત્તિ અને વૈરાગ્ય આ અભ્યાસથી સ્વરૂપ સ્થીતિ પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471