________________
૧૩૯
૧૫ કાંઈપણ ખેલતા પ્રથમ આત્મયોગમાં જાગૃત થઈ સાવધાનતા પૂર્વક એલવુ.
૧૬ કાંઈપણ સચિત્તાચિત્ત જોવામાં આવે કે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતાની છાપ મનમાં પાડી દેવી, પણ તેને અનુભવ મિશ્ર ભાવમાં ન લેવા.
૧૭ કાંઈપણ વિચાર મનમાં આવે તે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતા તે વિચારના સબધમા કરી નાખવી. અથવા લાભાલાભની વિચારણા કરવી. અથવા અર્થ, અનર્થના સબંધમાં તેને વહેંચી નિરૂપચાગી હોય તા તે વિચાર ખાહાર કાઢી નાખવા.
...
૧૮ કાઈપણ શબ્દ સભળાય, રૂપ જેવાય વિગેરે ઇંદ્રિયાના વિષયા અનુભવાય કે તત્કાળ તે જ છે, નિરૂપયેાગી છે, આત્મ ગુણ ઘાતક છે, વિગેરે પ દર્શનથી તેમાં રાગ થતા અટકાવવે. ત્યાર પછી હું તે સર્વને જોનાર, જાણનાર છુ. તથા મનમાં ઉઠતા વિચાર। તેને પણ હું જોનાર છુ. સર્વને દૃષ્ટા હું છુ, દૃષ્ટા તે દાજ છે, અને દૃશ્ય તે દૃશ્યજ છે. આ વિચારણાથી રાગ દ્વેષ અટકાવી સ્વરૂપમાં જાગૃત રહેવુ.
૧૯ મનથી જો ભૂત ભવિષ્યના વિષયેાના ચિતનરૂપ અનુસંધાન મુકી દઈ વર્તમાનકાળના વિામા પણ આસક્તિ રહિત પણે રહેવાના અભ્યાસ રાખવામાં આવે તે ઘણા થોડા વખતમા તે મન સ્વાધિન થઈ શકે. જ્યાં સુધી સ૫ની કુપના છે ત્યાં સુધીજ મનની વિભૂતિ છે. માટે સર્પની કલ્પનાઓનું અનુસંધાન મૂકી દેવુ.