________________
૨૦ આત્મા જ આત્માના અવલોકનમાં મુખ્ય કારણ છે. -વાતચીત કરતાં, કાંઈ મૂકી દેતાં, ગ્રહણ કરતાં, આંખ ઉઘાડતાં, અને આંખ મીંચવા જેટલા સ્વલ્પ વખત માટે પણ જેમાં કઈ પણ પ્રકારની કલ્પના નથી એવા પિતાના અપરિચ્છિન્ન સ્વરૂપનાં ---અનુસંધાનમાં જ તત્પર રહે. તેમાં જ સ્થિર થાઓ.
- ૨૧ આ દેખાતી દુનિઆમાંથી આપણે ગ્રહણ કરવા યોગ્ય માનીએ તેવી કાંઈપણ વસ્તુ નથી. ગ્રહણ વિના ત્યાગ પણ ન સંભવે. સારા લાગતા પદાર્થો દેશકાળને લઈ પાછા તેજ વિરસ લાગે છે, એટલે નિંદા સ્તુતિને અવકાશ પણ નથી. રાગ દ્વેષ સિવાય પ્રવૃત્તિ થવી જોઈએ. માંસ, હાડકાં, લાકડાં, માટી અને પથ્થરથી ગોઠવાયેલા, વિચાર માત્રથી વિરામ પામે તેવા અને જેમાં કોઈપણ પદાર્થ ઇચ્છવા
ગ્ય નથી તેવા જગતમાં શાની આસ્થા ? શા માટે વિશ્વાસ નિરતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને શાંત કરવાનો ઉપાય છે.
૨૨ જડ પદાર્થાકાર ભાવના કરવાને લીધે ચૈતન્ય ધિત્વને પામી પિતાના અખડ પણને ભૂલી જાય છે અને સુખ-દુઃખાદિથી પિતાની તથા જડ ચૈતન્યથી મિશ્રિત થયેલી ઉપાધિરૂપ મિથ્યાપ સ્થિતિને–ધારી લે છે તેને વળગી રહે છે.
૨૩ અઠેત=કેવળ આત્મ સ્વરૂપ. દૈતડ ચૈતન્ય મિશ્રિત,
બ્રહ્માકાર વૃત્તિ=અબડ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ ગ્રાહ્ય -ગ્રાહક અંશથી રહિત.
જીવન મુક્તસમભાવવાળો. ઈષ્ટ નિષ્ટમાં રાગ ઠંઘની મદ સ્થિતિ વાળે.