________________
૧૩૭
મનને સ્થીર કરવાના ઉપાશે.
૧ મનમાં પેદા થતી વૃત્તિઓને કવી. નિર્વિકલ્પ થોડે થોડે વખત રહેવાનો અભ્યાસ કરવો. સાથે સ્વ–પરનું વિવેક જ્ઞાન નિરતર રાખવું. હાલતાં ચાલતાં આત્મ ઉપયોગ અથવા એક પરમેષ્ટિ પદને જાપ શરૂ રાખે. શુભમાં વધારે કરવે. - નાભિમાંથી શ્વાસ ઉઠે છે, તે સાથે મનને જોડી દેવું, જેટલીવાર શ્વાસ ઉગે નીચે આવે તેટલીવાર મનને ઉપયોગ સાથે રાખી એક, બે વિગેરે ગણતરી રાખવી, તેમ રાખતા મન શાંત થશે એટલે ઉપચોગ બ્રહ્મરધ્રમાં લઈ જા અને ત્યાં લીન થઈ જવું.
૩ મસ્તકમા યા કાનમાં એક શબ્દ સંભળાય છે. આ શબ્દ વાયુ વિનાની તેમજ મનુના સંચારવડે શબ્દ વિનાની જગ્યામાં બેઠા હાઈએ અથવા પાછલી શાંત રાત્રીએ બેઠા હોઈએ ત્યારે સહેલાઈથી સભળાય છે, તે શબ્દમાં ઉપયોગ રાખવા. કેટલીકવારે એકાગ્ર થતાં મન સ્થિર થશે, એટલે મસ્તના મધ્ય ભાગમાં ઉગયોગ રાખો અને ત્યાં લીન થઈ જવું.
૪ મસ્તકના મધ્યમાં ઉપગ આપતા ત્યાં શ્વાશને ખટકારવ ભાગ થતો અનુભવાશે તે અટકારવામાં નવકારનો એક એક અક્ષર મનમાં બોલતા જવું. અર્થાત તે ખટકારવ સાથે નવકારના એક એક અક્ષરને ક્રમે જોડતાં આ નવકાર તે ઉપગમાં પૂર્ણ કરો. તેવી રીતે કેટલાક નવકાર ગણતાં તે શ્વાસોશ્વાસનો ખટકારવ બંધ થશે એટલે તે આલંબન મૂકી દઈ આત્મપયોગમાં સ્થિર થવું.