Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 460
________________ ૧૩૬ ૫ જ્ઞાનીજ નિષ્કામ કર્મ કરી શકે છે તે સિવાય કોઈને કોઈ અંતરમાં ઉડી આશા પ્રજવલિત હોય છે જ. * ૯૬ કાર્ય કરે પણ આત્મ લાઘા ન કરો. ૯૭ દૃષ્ટા રહી વૃત્તિ તપાસના રહેવું. મલીનવૃત્તિ કે મલિનત્તિવાળાથી સાવચેત રહેવુ. ૯૮ પિતાનું અજ્ઞાન કબુલ કરે તેવાને જ્ઞાન કે શિક્ષા આપવી. જેને લેવું નથી, જે પિતાને જ્ઞાની માને છે તેને આપવાથી લાભ થતો નથી. ૯૮ પિતામાં અભિમાન હોય તો જ ઈચ્છા વિનાનાને જ્ઞાન કે શિક્ષા બતાવવા કે દેવા પ્રયત્ન કરાય છે. ૧૦૦ બીજા કરે તેવું ન કરે, પણ તમારા અધિકાર પ્રમાણે થાય તે કરે. ૧૦૧ સત્યનું અનુકરણ કરે દેહઉપયોગી વર્તનમાં અનુકરણ ન કરે. ત્યા ને પ્રારબ્ધ પ્રમાણે જ વર્તન થશે. ૧૦૨ સત્ય હુ ને જાણ એજ વિવેક છે. ૧૦૩ માનસીક દુનિયાંજ દુખ રૂપ છે. ૧૦૪ માનસીક દુનિયાને નાશ થઈ શકે છે. ૧૦૫ દશ્ય જગત ફેરફાર વાળુ થાય છે પણ નાશ પામનાર નથી. ને ફેરફાર થવાથી જ સુંદરતા વાળુ દેખાય છે. ૧૦૬ ઈચ્છા છે ત્યાં સુધી સમદષ્ટિ–સમતોલપણુ આવવાનું નથી. . ૧૦૭ બાહ્ય દૃષ્ટિ છે ત્યાં સુધી બાહ્ય ગુરૂની જરૂરીયાત રહે છે. ૧૦૮ આતર્ દષ્ટિ થતાં આતર્ ગુરૂની જરૂરીયાત પડે છે. -- --

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471