________________
નમ્રતા તે દેખાવ માત્ર છે, જડતાપ છે. અજ્ઞાનતા છે ત્યાં સુધી ઉપરની નમ્રતા ઉપયોગી છે.
૬ વિનય કરવો તે વિવક પૂર્વક કરવા. આપણે માટે જેને હલકે વિચાર બંધાયેલો છે તેને વિનય કરતાં ઉલટે આપણું વિશે ‘દભી છે” ઇત્યાદિ હલ વિચાર બાંધવાનું તેને કારણે મળે છે. બાકી જેની ગરજ છે તેનો તો વિનય કરવો જ જોઈએ. - ૭ દરિયાએ સામા જવું ન જોઈએ પણ નદીઓને પિતા તરફ આવવા દેવી જોઈએ. નહિંતર નદીઓ ઉલટી હશે. ઉપદેશક ગુરૂને આ ન્યાય લાગુ પડે છે.
૮ જ્ઞાની અજ્ઞાનીનું વર્તન ઉપરથી સરખું છતાં પરિણામમાં ભિન્નતા હોય છે. અજ્ઞાનીનું વર્તન વૃતિવાળુ હોય છે, જ્ઞાનીનું વૃતિવિકલ્પ વિનાનું હોય છે.
૯ જ્ઞાનીનુ વર્તન જેવાની જોડે તેવા થવાનું હોય છે. કેઈ બેધ લેવા આવે તે ગુરૂ તરીકે કામ લે છે. સામાને બોધ લેવાની ઈચ્છા ન હેય પણ બેધ દેવાની ઈચ્છા હોય તો શિષ્ય જેવું વર્તન કરે છે. મૂહની જોડે મૂઢ જેવું વર્તન કરે છે. તેનું વર્તન કેઈ ઓળખી શકે તેવુ એક દેશી હેતુ નથી.
૧૦ અધકાર અને પ્રકાશ તો થયા કરવાનાજ. કર્મને લઈ વૃત્તિમાં ફેરફાર તે થવાનેજ, પણ જ્ઞાની વિચારદ્વારા તેને વિખેરી શકે છે.
૧૧ વસ્તુ સ્વભાવને સમજતો હોવાથી જ્ઞાની ખેદ પામતે નથી. કુદરતના નિયમને નહિં જાણનાર દુઃખી થાય છે,
૧૨ ગુણનો નાશ થતો નથી, પણ નીમિત્ત પ્રસંગે તેમાં ફેરફાર થાય છે.