Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 440
________________ ૧૨૦ ૧૩ ડાળાં પાંખડાઓને પાણી ન સીચતાં મૂળને પાણી નીચે, તેથી ડાળાં પાંખડાં પણ પલ્લવીત રહેશે. સ્વરૂપ પ્રાપ્તિ માટે સર્વ ક્રિયાઓ કરે. ૧૪ બીજાના અધિકાર કે કર્તવ્ય પ્રમાણે વર્તન કરવાને મેહ ન કરે. જે અધિકારમાં તમારી યોગ્યતાએ તમને યોજ્યા છે તે પાઠજ તમે ભજવે. અધિકાર વધતાં શિક્ષક પણ મળી રહેશે. ૧૫ તમારે શું કરવાનું છે તે રોજેરોજને દિવસ તમને કહેતા જશે. ચિંતા ન કરે. ૧૬ બીજાની ફરજને માર્ગે તમે ચાલવાનું શરૂ રાખશો તો તમારી પિતાની ફરજને પણ પૂરેપૂરી અદા કરી શકશે નહિં. ૧૭ વર્તમાનમાં જે ફરજ તમારે માથે આવી છે તે તરફ પૂરતુ ધ્યાન આપો. ભૂતભવિષ્યને તે વખતે યાદ ન કરે. સુધરે અને પછી સુધારે. ૧૮ સત્તા કે પદવીના અધિકારવાળા વધારે ખત્તા ખાય છે. સત્તા કે પદવીના અભિમાનને લઈ તે બીજા પાસેથી બોધ લઈ શકતા નથી. ૧૯ સામાને હલકે માન અને પિતાને માટે માનવે તે રૂપ મેટા આવરણનો પદે સત્તા કે પદવીધની આડે હૈય છે. ૨૦ નાના પિતાની નબળાઈ કે અજ્ઞાનતા કબુલ કરી બને તેટલુ બીજાનું સાંભળે છે, શિક્ષાગ્રહણ કરે છે તેથી તેને આગળ વધવાને રસ્તે ખુલ્લો હોય છે. વિશેષ આગળ વધવાને તેને સંભવ છે. ૨૧ ભક્તિ માર્ગે ચાલનાર પિતાને એકને તારી શકે છે. જ્ઞાન માર્ગે ચાલનાર અનેકને તારી શકે છે.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471