________________
૧૩૨
'
૩૧ જેટલું શરીર શુદ્ધ તેલુ મન શુદ્ધ, જેટલા શરીરમાં મળ. તેટલા મનમાં દોષ સમજવા જેટલે દરજ્જે માનસીક દ્વેષ તેટલે દૂરરે શરીર શુદ્ધ નથી.
૩૨ વાત, પિત્ત, કફ આ ત્રણ શરીરના દોષ છે. મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણ મનના દોષ છે.
૩૪ જેવુ પાત્ર તેવું અને તેટલુ તે ગ્રહણ કરી શકે છે. માટે તેવુ અને તેટલુજ તેની આગળ ખેલવુ તે વાણીની શુદ્ધિ છે. ૭૪ મન, વચન, શરીર ત્રણેની શુદ્ધતા જોઈ એ, તે થાય તેજ સંકલ્પ સિદ્ધ થાય છે.
૩૫ નાના મોટાની બુદ્ધિ થવાથીજ વિક્ષેપ થાય છે. તે વિક્ષેપને આત્મઐતા–સમાનતા રૂપ અગ્નિથી ખળી નાખી વિષમતા દૂર કરી સમાનતા લાવવી. આ પ્રયત્નથી પૂર્ણતા પમાય છે.
૩૬ સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજ્વલિત થતાં ત્યાંથી પ્રારધ ઉપર જવાય છે. ત્યાં રહેલા મળને બાળી નાખી બ્રહ્મરધને શુદ્ધ કરી દશમુ દ્રાર ખુલ્લુ થાય છે.
૩૭ પેાતાનું કાંઈપણ ન માનવુ એ છેવટને માર્ગ છે. પૂ. જાગૃતિ રાખી અશુદ્ધિને સખત ફટકા મારે. છેવટની હદપારની ક્ષમા અને નમ્રતા રાખા.
૩૮ આવરણ તેાડવા માટે આત્મષ્ટિ રાખેા. આત્માશ્રયી થવાથીજ આવરણ તુટે છે. આવરણ તુટયા પછીથી મનના વિક્ષેપા ઘટે છે. આવરણમાંથી વિક્ષેપને પાપણ મળે છે.
૩૯ લાયક પ્રમાણે ખેલા. આગ્રહી આગળ મૌન રહા. સત્યમાં દ્રુપ, ખેદ કે આગ્રહ ન હેાય. આગ્રહી કે સામા થનાર આગળ શાસ્ત્રો