Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 442
________________ ૧રર ૩૧ જેટલું શરીર શુદ્ધ તેટલુ મન શુદ્ધ. એટલે શરીરમાં મળ. તેટલો મનમાં દેપ સમજ. એટલે દરજજે માનસીક દેષ તેટલે દરજે શરીર શુદ્ધ નથી. ૩ર વાત, પિત્ત, કફ આ ત્રણ શરીરના દેપ છે. મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણ મનના દેષ છે. ૩૩ જેવું પાત્ર તેવું અને તેટલું તે ગ્રહણ કરી શકે છે. માટે તેવું અને તેટલુજ તેની આગળ બોલવુ તે વાણની શુદ્ધિ છે. ૩૪ મન, વચન, શરીર ત્રણેની શુદ્ધતા જોઈએ. તે થાય તે જ સકલ્પ સિદ્ધ થાય છે. ૩૫ નાના મોટાની બુદ્ધિ થવાથીજ વિક્ષેપ થાય છે. તે વિક્ષેપને આત્મકતા–સમાનતા રૂપ અગ્નિથી બાળી નાખી વિષમતા દર કરી સમાનતા લાવવી. આ પ્રયત્નથી પૂર્ણતા પમાય છે. ૩૬ સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજવલિત થતાં ત્યાંથી બ્રહ્મરદ્ધ ઉપર જવાય છે. ત્યાં રહેલા મળને બાળી નાખી બ્રહ્મરદ્ધને શુદ્ધ કરી. દશમું દ્વાર ખુલ્લું થાય છે. ૩૭ પિતાનું કાંઈપણ ન માનવું એ છેવટનો માર્ગ છે. પૂર્ણ જાગૃતિ રાખી અશુદ્ધિને સખત ફટકા મારે. છેવટની હદપારની ક્ષમા અને નમ્રતા રાખે. ૩૮ આવરણ તેડવા માટે આત્મદષ્ટિ રાખે. આત્માશ્રયી થવાથી જ આવરણ તુટે છે. આવરણ તુટયા પછીથી મનના વિક્ષેપ ઘટે છે. આવરણમાંથી વિક્ષેપને પિપણ મળે છે. ૩૯ લાયક પ્રમાણે બોલે. આગ્રહી આગળ મૌન રહે. સત્યમાં દ્વૈષ, ખેદ કે આગ્રહ ન હોય. આગ્રહી કે સામા થનાર આગળ શાસ્ત્રો

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471