________________
૧૧૭
૯૬ કામ ક્રોધની અધિક્તાવાળા મનુષ્યાએ જ્ઞાની પુરૂષની સેાબત અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકેાનું વાંચન અવશ્ય રાખવુ, તેથી તે દેાષાની આછાશ થશે,
૯૭ જે પદાર્થની પ્રાપ્તિથી ભવિષ્યમાં નિરર્નર સુખી થવાય તેને માટે વિદ્વાનોએ પ્રયત્ન કરવો.
૯૮ મન વચન અને શરીર આ ત્રણે કર્મબંધ કરવામાં તેમજ કર્મ બંધનથી મુક્ત થવામાં સહાયભૂત છે. તેને કેવી રીતે ઉપયેગ કરવા તે તમારા હાથમાં છે.
૯૯ આત્મજ્ઞાનથી અજ્ઞાન નિવૃત્તથઇ શકે છે. માટે આત્મજ્ઞાન વિશેષ હિતકારી છે.
૧૦૦ જે સવમાં આનદ માને તે ભવાનિદી સમજવા.
૧૦૧ પુદ્દગલમાં આનંદ માને તે પુદ્ગલાનદિ, પુદ્ગલાનદિવા સસારમાં પરિભ્રમણ કરનારા છે. આત્માની કર્મથી મુક્ત થાય છે. ૧૦૨ સર્વથા મુક્ત થવાની પૃચ્છા છે તે આ પ્રવૃત્તિ અને પ્રતિબંધ શા માટે હાવા જોઇએ ?
૧૦૩ પ્રવૃત્તિ અને પ્રતિબંધનું પરિણામ કાઇપણુ વખતે સુખરૂપ આવવાનુ નથી.
૧૦૪ તું જેને માટે પ્રવૃત્તિ કરે છે તે સર્વે તારા બધનને માટે ધશે, છતાં આ પ્રવૃત્તિ પૂર્વેના સચિત ખપાવવાને માટેજ કરાતી હોય ત્તે આત્મ જાગૃતિપૂર્વક નિરાશી ભાવે કર.
૧૦૫ પુદ્દગલીક વૈભવમાં સુખની ઇચ્છા ફરી તે ભયંકર 'નિરાશાજ છે.