________________
૧૦૪
એકાંત અને ઉગ્ર આ
૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ આવી તમને ભેટી પડે એ ખ્યાલ સ્વમામાં પણ લાવશે નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુદ્ધિને અટકાવનાર વિચારે અને આચારોને જલાંજલી આપો; અને આત્મ સત્તાગત વિશુદ્ધિને લક્ષમાં રાખી તેવા વિશુદ્ધ થવા વિભાનું વિસર્જન કરે.
૧૯ જે મહાન પુરુષો ઉગે માર્ગે ચડ્યા છે અને ત્યાંટકી રહ્યા છે તે મનુબે કાંઈ એક ફલાગે કે એક કુક ચયા નથી, પરંતુ જ્યારે દુનિયામાં મનુષ્યો ઘેર નિદ્રામાં ઘેરાના હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માર્ગ તરફડવાને પથ કાપતા જ રહ્યા હતા.
૨૦ આત્મજ્ઞાનના ઉપાસકાએ એકાંત અને ઉગ્ર આત્મ સયમનું સેવન કરવું જ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે લક્ષણે આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે.
૨૧ ઉચ્ચ ભાવનારૂપી પાવડે આનદ વર્ગમાં ઉ, નિડર અને, મહાન શક્તિઓની પ્રાપ્તિ સભવિત છે એમ દઢ માનો, તદ્દન શાંત અને ડાઘ વગરની જીદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખે, ઉચામાં ઉચુ સત્ય મળી શકે છે એ વિશ્વાસ રાખે, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ સ્વર્ગીય ઉચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેનામાં આવું શ્રદ્ધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટક્યા કરે છે, અને દુઃખ પામ્યા જ કરે છે.
૨૨ તમે જે જે વસ્તુઓના સંબંધમાં આને પ્રત્યેકના બાહ્ય સ્વરૂપ-ઉપાધિમાં જે કાઈ અપ્રિય દેખાય તે ઉપર લક્ષ કરી, તેમના આંતર્ સત્તાગત શુદ્ધ આત્મા ઉપરજ લક્ષ આપ, આત્મા સ્વરૂપે શદ છે, છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તેને સર્વ ઉપાધિ
ફુખની જોઇએ. પ્રાણી