________________
૧૦૫
દેપથી દૂધીત ભાગ છે એમ માનો. આમ કરવાથી દેવદષ્ટી દૂર થશે, અને ગુણ દૃષ્ટી પ્રગટ થશે.
ર૩ મદદ આપવાની ઈચ્છાથી તમે જેને સારામાં સારા વિચાર સંભળાવે છે અને ઉત્તમ ક્રિયા માર્ગમાં પ્રેરે છે છતાં તે જ્યારે તેને રચતાં નથી ત્યારે તે ગ્રહણ કરવાની તેમની ગ્રતા નથી એમ નિશ્ચય કરે. અને તેમની લાયકાતાનસાર ઉપદેશ આપે અથવા માર્ગ બતાવે. એગ્યતાથી વિશેપ ન આપો અને વિશેષ સભલા પણ નહિ. તેમ કરવામાં નહિ આવે તે ઉલટું લાભને બદલે તેમને નુકશાન થશે. યોગ્યતા તપાસવાની ઉપદેશકેને પૂર્ણ જરૂર છે.
૨૪ આપણે વિચારેજ આપણને વિચાર જેવા બનાવે છે. પાપના વિચારે આપણને પાપી બનાવે છે. ધર્મના વિચારો આપણને ધમાં બનાવે છે. પ્રથમ વિચારેને શુદ્ધ કરે.
૨૫ હજારે કાર્ય પડતાં મૂકે પણ આખા દિવસમાં એક પણ ખરાબ વિચાર ન આવે તેવી સ્થીતિ તમે મેળવે.
૨૬ સવારમા ચાર વાગે ઉઠે. કેઈપણ ના શબ્દ ન સભળાય ત્યાં પધાસન કરીને બેસો. શરીરને બીલકુલ હલાવે નહિ. મનને એકાગ્રતા કરવા અને બે પાપણોની વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરે. ખડખડાટ થાય કે મચ્છરાદિ જતુ શરીર ઉપર આવી બેસે તે પણ શરીરને હલાવો નહિ. શ્વાસોશ્વાસની ક્રિયા ઘણી જ શાંતિથી હળવે હળવે કરે. વધારે વખતના અભ્યાસે મન ઘણુંજ શાંતિમાં આવશે.
૨૭ કોઈ કાર્યને માટે પિતે અશક્ત છે એમ કદી પણ નહિ માનવું. બીજાના વિચારેના ગુલામ નહિ થવુ. દરેક કાર્યને મુખ્ય