________________
સુધી લઈ જાઓ. સર્વત્ર વ્યાપક કરી દ્યો, ત્યારે બ્રહ્મમાં વિહાર કરી. શકાશે. પ્રેમને લઈને આપણે તદ્દન ખલાસ થઈ જઈએ તેટલે સુધી જગતને આપી શકીએ છીએ. અમુવ્યક્તિમાં પ્રેમ છે તેની કીમત પૂર્ણ પ્રેમ વિના નથી જ, અતઃકરણમાં સદાને માટે પ્રેમ રાખી મૂકવે.
૭૭ ઉપયોગીતાને પ્રેમ છેડા વખતનો જ છે. તે એક પક્ષમાં ઘસડી જાય છે તેથી તે કાંઈ આત્મિક પ્રેમ નથી. ઉપયોગી વસ્તુને. પ્રેમ ઉપયોગીતાના સ્થળેજ હોય છે. ઉપગતા પુરી થઈ કે તે વસ્તુ નુકશાનકર્તા કે નિરૂઉપયોગી બોજારૂપ લાગે છે. આ વખતે તે પ્રેમ નાશ પામે છે.
૭૮ આપણું ઇચ્છાઓ આપણને આંધળા કરે છે તે સત્ય આત્માને જેવા દેતી નથી. આપણી જાગૃતિને બધ પાડી દે છે. તે ધર્મનો આત્મઘાત છે. આ ઈચ્છાઓ સુધારા રૂપ દડા ઉપર કાણું પાડી તેના ઉપર બેસી પણ તરવા બરાબર હોઈ પિતાને ડુબાડનાર છે.
૭૯ ઈચ્છાઓ બુદ્ધિની મર્યાદાને ટુકી કરે છે. પાપવૃત્તિ જગાડે. છે. આ દુબુદ્ધિ મોટામાં મેટું આવરણ છે. પરમાત્માથી તેજ અલગ. રાખે છે. તે સાથે વિગ કરાવે છે. માત્ર ક્રિયા અમુક કરી તે પાપ નથી. નિશાન પૂર્વક-ઈરાદાપૂર્વક ક્રિયા કરવી તે પાપ છે. લક્ષ. ખરાબ છે તેજ પાપ છે. વ્યક્તિપણાની વૃત્તિ તે પાપવૃત્તિ છે. આ. વૃત્તિથી જીવાત્માની તૃપ્તિ કરવા માટે પ્રયત્ન થાય તે પાપનું મૂલ છે.
ભોગની તૃપાથી પ્રવૃત્તિ કરશે ત્યાં સુધી સતનો ખ્યાલ નહિ આવે. પ્રેમથી પ્રવૃત્તિ કરશે–પ્રેમની દષ્ટિ કરશે ત્યારે સનેસૈાદર્યતાને આનદ થશે. સત દેખાશે. ભોગની દૃષ્ટિથી લાગણુઓ. થાય છે. મન પિતાની વૃત્તિ પ્રમાણે અર્થ લે છે. મહાસત્તા સામાન્ય દૃષ્ટિમાં ભળવાથી આશક્તિ તુટે છે. .