________________
૬ લાંબા વખત સુધી અનહદ નાદનું અનુસંધાન કરવાથી વાસનાક્ષીણ થાય છે. મન મૂચ્છિત થાય છે.
- ૬૪ સિદ્ધાસને બેસી, બાહ્યદષ્ટિ નિમેષોન્મીપ રહિત કરી અંતરમાં લક્ષ આપી નાદ સાંભળવાથી અનાહત નાદ પ્રગટ થાય છે,
૬૫ સર્વ વિષે પ્રત્યે સર્વ પ્રકારે પરમ અનાસ્થા થવી એ જ યુક્તિ મનને જીતવાની છે.
૬૬ ભૂત, ભવિષ્યનું અનુસંધાન મૂકી દેવાથી મનનો નાશ થાય છે. ૬૭ પરસ્પર ક્ષમા કરે, ક્ષમા માગે, અને ક્ષમા આપે.
૬૮ મધુર ગીતને આલાપ કરે પણ સકલ્પનાં તીરે ન ફેકે. જીલ્લામાં મગલમય સરસ્વતી જ રાખે.
૯ સકોની છેડી યા ઝાઝી અસર આ દુનિયામાં થયા સિવાય રહેતી નથી. માટે સક શુભ જ કરવા.
૭૦ મન, વચન, શરીરથી દાવાનળ સળગા નહિ પણ બુઝાવે.
૭૧ જ્યાં પ્રેમ છે ત્યાં શક કે સ્પૃહાને અવકાશજ નધી. જ્યાં તેજણાય ત્યા શુદ્ધ પ્રેમની ખામીજ સમજવી. ત્યાં પ્રેમ નથી પણ સ્વાર્થ છે.
૭૨ જીવ સહજ સ્વરૂપથી રહિત નથી પણ તેનું ભાન માત્ર શિવને નથી. જે થવુ તેજ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
૭૩ માન, વસ્તુની પ્રાપ્તિ, કીર્તિ અને સિદ્ધિઓએ સર્વ આત્મગુણ લુંટનારા છે. તેને જરા પણ વિશ્વાસ ન કર અખંડ પ્રવાહમાં આગળ ચાલ્યો જ
૭૪ અતર્ મુખવૃત્તિ કરીનિર્વિકલ્પપણે આત્મધ્યાન કર,અનાબાધ અનુભવ સ્વરૂપમાં સ્થીરતા થવા દે. જે તકદિ ઉઠે તે નહિં લબાવતાં ઉપશમાવતો ચાલ.