________________
૭૫ બીજાના કરતાં કરોડગણી તુ તારી ચિંતા કર. હિમ્મત રાખ. કર્મોને ઉદય નિરતર એક સરખા રહેતું નથી.'
૭૬ આત્માની અજ્ઞાન દશા એજ મિથ્યાત્વ છે. ૭૭ ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરે. ૭૮ નિર્વિકલ્પ દશા સિવાય ઉપગ સ્થિર થ નથી. ૭૯ મનની નિરાકાર સ્થીતિ તેજ નિર્વિકપ દશા છે. ૮૦ સત્સંગ અને સદ્દવિચારથી વિચાર દષ્ટિ શુદ્ધ થાય છે. ૮૧ આત્મ ઉપગની અખંડ જાગૃતિ તેજ મેક્ષ છે. ૮૨ પ્રવૃત્તિ અને પ્રતિબધનું પરિણામ સુખરૂપ છેજ નહિ. ૮૩ જેને માટે પ્રવૃત્તિ કરે છે તેજ બધન માટે થાય છે. ૮૪ આગ્રહ પડાતાં સત્ય પણ પાડનાર થાય છે. જ્યાં ઉપાય ન હોય ત્યાં મૌન પણ ઉચિત છે.
૮૫ ભજવવાનો પાઠ આનંદથી ભજવે. પ્રારબ્ધ પ્રમાણે ભોગવી લેવું. નવું ન બાંધવું એ પુરૂષાર્થ છે.
૮૬ જગત ગુરુ છે તેમાંથી શીખવાનું ઘણું છે. દરેકમાં ઉચ્ચ ઈશ્વરી ભાવ રાખ.
૮૭ ગુણ ગ્રહણ કરવા, દેપ ખાલી થતાં તે સ્થાન ગુણ લેશે.
૮૮ કદાચ બધાતાં શીખવાથી વેગળા જવાય છે. પ્રહાર તે કસોટી છે.
૮૯ આત્મ બળથી પાર પહોંચાય છે. આ વાત ખમી લે, પણ કરવો નહિ. .
૯૦ શરણે થવુ. અગર આતર માનતા ભજવીઅહકાર કાઢવાના આ બે ઉપાય છે.