________________
૧૦૨
૬ ધીમે ધીમે મેટા પર્વત પણ એળગી શકાય છે. જેઓ... ઉચે ચડ્યા છે તે આપણું જેવા મનુષ્યજ હતા, પણ તેમને પિતામાં વિશ્વાસ હતો.
૭ આત્માને કશું અસાધ્ય નથી. અત્યારની મારી ધીમી પ્રવૃતિ દેખી ભલે તમે અત્યારે મને હસી કાઢે, પણ આગળ જતાં તમેજ મને માન આપશો અને પ્રશંશા કરશે.
૮ પ્રથમ પ્રયત્ન જ તમે નિષ્ફળ જાઓ તે પણ આરભેલું કાર્ય મૂકી દેશે નહિ, ફરીથી તે કાર્યને પ્રારભ કરજો. આ પ્રમાણે એકવાર નહિ, પણું હજાર વાર નિરાશ થવું પડે છતાં પણ ગભરાશો કે હિમ્મત હારશે નહિ. જોકે તમને હમણાં વિજય દેખાતું નથી છતાં દરેક વખતે તમે વિજ્યની સમીપમાં જતા જાઓ છે અને અંતે તમારે પવિત્ર આત્મા વિજયી નિવડશે.
૯ જ્યાં સુધી મનુષ્યને આત્મ શ્રદ્ધા છે ત્યાં સુધી ભલેને આખું જગત તેને ત્યાગ કરે, તે પણ તેને બીલકુલ ભય રાખવાનું કોઈ કારણ નથી, કારણ કે મનુષ્ય આત્મબળથી આખુ જગત્ સ્વા-. ધિન કરવાની શક્તિ ધરાવે છે.
૧૦ પાપી આત્માઓ કે મહાત્માઓ વચ્ચે આજ તફાવત છે કે, આ છે પિતાની શક્તિ ઉપર કાબુ ધરાવે છે ત્યારે પિલા છ જડ વસ્તુના કબજામાં આવેલ છે.
૧૧ નિરતરના સતત અભ્યાસથી તમારા મોબળને એકત્ર કરતાં અને યોગ્ય સમયે એકજ બાબત ઉપર તેને વાપરેતાં શીખા. જે મહાન શક્તિ મેળવવાની તમારી ઈચ્છા હોય તે મૌન, ગંભીરતા, અને ધીરજતા ધારણ કરવાની સૌ કરતાં પ્રથમ જરૂર છે.