________________
૯૫
૨૧ ક્રોધાદિક્પાય વર્ડ અધાયેલ કર્મ ઉપશમભાવથી નિર્જરે. ૩૮ પ્રમાદ વડે બંધાયેધ કર્મ અપ્રમાથી નિજૅરે.
૨૩ મનાદિ ચેાગવડે ધાયેલ કર્મ અયેાગ–ચાગ નિરાધ વડે નિર્જરે.
૩૬ શુભ ઉપયેગે—મનાદિના પ્રશસ્ત વ્યાપાર વડે પુન્ય બધ થાય. ૩૫ અશુભ ઉપયાગે—મનાદિના અપ્રશસ્ત વ્યાપાર વડે પાપ અધ થાય.
૩૬ પુન્યકર્મથી શાતા—સુખની પ્રાપ્તિ થાય. ૩૭ પાપ કર્મથી અશાતા-દુઃખની પ્રાપ્તિ થાય.
૩૮ શુભાશુભ કર્મથી સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય.
૩૯ આત્માના સ્વભાવ તે ધર્મ છે. ધર્મથી મેક્ષ થાય છે.
૪૦ વિપાથી કર્મ આગમન થાય છે.
૪૧ નિર્વિકલ્પ સ્થીતિથી ધર્મ થાય છે.
જર શાસ્ત્રદિ પાન એ દ્રવ્ય જ્ઞાન છે.
૪૩ આત્મ સ્વરૂપને જાણવું તે ભાવ જ્ઞાન છે.
૪ આત્મ પ્રદેશ સાથે અધાયેલ કર્મ કાઢી નાખવાં તે દ્રવ્ય નિર્જરા છે.
૪૫ રાગ દ્વેષની પરિણતિ બંધ કરવી કે એછી કરવી તે ભાવ નિર્જરા છે.
૪૬ જીવ જ્યાં સુધી સકલ્પ વિમા પરિણમે છે ત્યાં સુધી ધ છે.
૪૭ જેવી ભાવના તેને અનુભવ થાય છે.
૪૮ વાવિવાદમાં ન ઉતરવુ પણ વસ્તુતત્ત્વના નિશ્ચય માટે સરલતા અને નિરભિમાનથી યેાગ્ય મનુષ્યને પૂછ્યું.