________________
૮૫
૭૧ જરૂરીયાત માટે પ્રવૃત્તિ, શાંતિ માટે નિવૃત્તિ, આનંદથી જન્મ, આનંદથી નિભાવ, આનંદમાં વૃદ્ધિ, આનંદમાં પ્રવેશ.
૭૨ આ સર્વ આનંદથી જ બનાવેલું છે. તે જ કુદરતને ખરે કાય છે. આનંદને લઈ આકૃતિ બનાવવી જ પડવાની. ગાનારને આનંદ થાય ત્યારે તેને ગાઈ બતાવવું જ જોઈએ. ગાનારને આનંદ તેના ગાયનની આકૃતિમાં બહાર આવે છે. કવિને આનંદ કવીતાની કૃતિમાં બહાર આવે છે. માણસે આનંદના પ્રમાણમાં આકૃતિઓ બનાવતાજ રહે છે. દરેક મનુષ્ય કર્તા છે. આનંદને લઈને આકૃતિઓ બહાર
સ્કુરે છે–નીકળે છે. આનંદને પણ બે બાજુ છે. ગાયક ગાવાના જુસ્સામાં બે ભાગ પાડે છે. એક પિતે સાંભળે છે અને બીજું બીજાને સંભળાવે છે.
૭૩ જેટલી આત્મ જાગૃતિ તેટલુ દુઃખ ઓછું જાગૃતિ પૂર્વક જેટલુ કર્મ થાય છે તેનું દુઃખ લેશ પણ લાગતુનથી સબધ કો તે સુખ દુખ છે. જાગૃતિમાં સુખ દુઃખ નથી પણ આનંદ છે.
૭૪ પિતાની ચારે બાજુ પ્રેમને વિકાશ કરે. ગમે તે કારણે પ્રેમને અતરાય પડે ન જોઇયે. અનહદ પ્રેમ વધારે. એક તરફ પ્રેમ રાખવાથી બીજા તરફ ઘાતકીપણું કે તીરસ્કાર ન થાય તે પ્રિમ હવે જોઈએ. સુતાં બેસતાં ચાલતાં સર્વ કાળે સર્વ સ્થળે રાખો જોઈએ.
૭૫ જેટલી કરતા તેટલે પ્રેમ છે. એટલે પ્રેમ તેટલી કરતા ઓછી. પ્રેમ નથી ત્યાં તેને વિધી દેવ હોવો જોઈએ. જાગૃતિની પરાકાષ્ટા એજ પ્રેમ છે. આપણે પરમાત્માને ઓળખ્યો નથી માટે પ્રેમ નથી.
૭૬ આપણું જાગૃતિને–બુદ્ધિને એટલી વધારે કે તેને પ્રેમ,