________________
ટ
૯૪ ક્રિયામાં આનંદ સમજનારા પાતાની જીંદગી લાંબી વધા રવા ઇચ્છે છે. તે કહે છે કે ફળ ન આવે ત્યાં સુધી પાછા ઢીશું નહિં—મરશું નહિં તેમ માનનારા છે. તે ક્રિયામાં અને છંદગીમાં પેાતાના આત્મા, આનદથી પ્રદર્શીત કરે છે. દુઃખ અને દિલગીરીથી નિરાશ અતઃકરણા તેના થતાં નથી. અંતઃકરણના ધક્કાથી તે નમતા નથી પણ સામા થાય છે. લડાઇમાં લડવા ગયેલા ચેાદ્ધાની માફક જીવનની લડાઇમાં તે સિદ્ધો થતે ચાઢ્યા જશે. પેાતાના આત્માને પેાતે જીવે છે, અન્યને બતાવે છે. તેઓના જીવનના આનદ પરમાત્માના આનદ સાથે વિશ્વને ચીરીને જોડી દે છે. પરમાત્માના આનદ સાથે. મળી જાય છે.
૯પ ક્રિયાથી દૂર રહીને આત્માને એાળખવાનું નહિજ ખની શકે. તે પ્રયત્નો નિષ્ફળ જવાનાજ. બાણથી થતી ક્રિયા અસત્ય છે. ક્ર્માણ વિના આનંદ છે. દક્ષાણુથી થતી ક્રિયા જરૂરીયાતને લઇ માર પડશે ત્યારેજ તમે કરશે.
૯૬ ચેતનમાં ચંતનપણુ ચેતન માત્માજ પ્રગટ કરાવ છે. દીવાથીજ દીવા થાય છે. પુખ્તની જરૂરીયાત ચેતન આત્માની ખાટ વખતેજ છે.
૯૭ એસી રહેવામાં થેાડા વખત મા આવે છે પણ જીવનનું કર્તવ્ય અધ થવાથી તેના અસ્તિત્વના હેતુના નાશ થાય છે. જેમ. માસ માટે થાય છે તેમ કદને નાશ થવા છતાં વધતા જાય છે તેમ તેને મહેનત ઘણી કરવી પડે છે. તેના પરિણામે વર્તમાન સ્થીતિને એળગી નવું કદ અને નવી સ્થીતિએ તે પહેાંચે છે. આ ઉપરથી એટલા વિચાર કરવા કે પોતાની આજુ બાજુમાં બધા રહેવામાં તમારી ત્તિ નથી.
૯૮ ક્રિયા કરવા જીવવુ અને જીવવા માટે ક્રિયા કરવી આ એ